Home /News /entertainment /Monalisa: ભોજપુરી ક્વીન મોનાલિસાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટો, ડીપ નેક ટોપમાં મચાવી તબાહી

Monalisa: ભોજપુરી ક્વીન મોનાલિસાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટો, ડીપ નેક ટોપમાં મચાવી તબાહી

ફોટો : @aslimonalisa

Monalisa Photos: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પોતાની એક્ટિંગનો જ નહીં, પરંતુ દેશના લોકો પર પણ ઘણો જાદુ ચલાવ્યો છે. હવે ફરી એકવાર અભિનેત્રીનો ખૂબસૂરત લુક જોવા મળ્યો છે.

    Monalisa Bold Photos: ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના નામનો ડંકો બજાવનાર અભિનેત્રી મોનાલિસા (Bhojpuri Actress) દરરોજ પોતાના સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના ફોટા જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.તે ઘણા હિન્દી ટીવી શોમાં પણ તેની શ્રેષ્ઠ એક્ટિંગનો જાદુ ચલાવતા જોવા મળી છે. જો કે તેના લુકને કારણે તે અવારનવાર ચર્ચામાં રહે છે.

    મોનાલિસા દેશભરમાં તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તેની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફની ઝલક પણ અવારનવાર જોવા મળે છે. ત્યારે હવે ફરી અભિનેત્રી (Monalisa)ના લેટેસ્ટ ફોટોશૂટનો જાદુ ફેન્સ પર ચાલતો જોવા મળી રહ્યો છે.








    View this post on Instagram






    A post shared by MONALISA (@aslimonalisa)






    આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

    મોનાલિસા ટોપ

    ફોટામાં મોનાલિસા પિંક કલરના ક્રશ ફેબ્રિસના ડીપ નેક ટોપમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે બ્લુ કલરની ડેનિમ જીન્સ પહેરી છે. અભિનેત્રીએ ગુલાબી મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે. લોકોને મોનાલિસાનો આ અવતાર પસંદ આવ્યો અને તેઓ અભિનેત્રીના વખાણ કરતા જોવા મળે છે.



    કેમેરાની સામે તેના બોલ્ડ લુકને ફ્લોન્ટ કરતી વખતે, મોનાલિસાએ સોફા ચેર પર બેસીને એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે. થોડી જ વારમાં અભિનેત્રીના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા છે. મોનાલિસાના આ હોટ એક્ટ્સને જોઈને અંદાજો લગાવી શકાય નહીં કે અભિનેત્રી 39 વર્ષની છે.

    આ પણ વાંચો : ટૉપલેસ થઇને ઉર્ફીએ ફરી મચાવી તબાહી, Videoમાં જુઓ હવે કરી શું કરામત

    અહીં નોંધનીય છે કે, વર્તમાન સમયમાં મોનાલિસા તેની આગામી વેબ સિરીઝ રાત્રી કે યાત્રી 2ને લઈને ચર્ચામાં છે. આ સિરીઝમાં તેની સાથે રશ્મિ દેસાઈ પણ જોવા મળવાની છે.



    ભોજપુરી અભિનેત્રી (Bhojpuri Actress) મોનાલિસા (Monalisa)ને આજે સિનેમા જગતમાં કોઈ ઓળખની જરૂરત નથી. તે પ્રાદેશિક સિનેમા તેમજ ટીવીમાં પણ ખૂબ સક્રિય છે. તે નાના પડદા પર પણ રાજ કરે છે. અભિનેત્રી લક્ઝરી લાઈફની શોખીન છે. તે ઘણીવાર તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે ટૂર પર પણ જાય છે. મોનાલિસા 'બિગ બોસ 10' (Bigg Boss 10) જેવા શોનો ભાગ રહી ચૂકી છે. તે ભોજપુરી ફિલ્મો (Bhojpuri Movie) માં જંગી ચાર્જ લેતી ટોચની હિરોઈનો પૈકીની એક છે.
    First published:

    Tags: Bhojpuri Actress Monalisa, Monalisa, Monalisa latest photos, Monalisa Photos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन