'ભાભીજી ઘર પર હૈ',ની 'ગોરી મેમ' બની માતા, દીકરાને આપ્યો જન્મ

News18 Gujarati
Updated: January 21, 2019, 9:34 AM IST
'ભાભીજી ઘર પર હૈ',ની 'ગોરી મેમ' બની માતા, દીકરાને આપ્યો જન્મ
સૌમ્યા ટંડને આ તસવીર શેર કરી છે.

સૌમ્યાએ ટ્વીટર પેજ ઉપર પણ એક તસવીર શેર કરવામાં આવી, જેમાં સૌમ્યાના દીકરાના નાના-નાના પગ નજરે પડી રહ્યા છે

  • Share this:
જો તમે પણ ભાભી જી ઘર પર હૈના ફેન છો અને લાંબા સમયથી ગોરી મેમને મિસ કરી રહ્યા છો તો આ ન્યૂઝ તમારા માટે છે. તેઓએ આ શો છોડ્યો નથી પરંતુ તે મેટર્નિટી લીવ પર છે. 14 જાન્યુઆરીને તેમણે એક દીકરાને જન્મ આપ્યો. સૌમ્યાએ 20 જાન્યુઆરીએ પોતાના દીકરાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી. આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાં જ શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો.

સૌમ્યાના ટ્વીટર પેજ ઉપર પણ એક તસવીર શેર કરવામાં આવી. આ તસવીરમાં સૌમ્યાન દીકરાના નાના-નાના પગ નજરે પડી રહ્યા છે. સૌમ્યા દીકરાના જન્મની ખુશી ખૂબ જ ઉત્સાહથી સેલિબ્રેટ કરી રહી છે. તેઓએ પોતાનો પ્રેગનન્સીનો સમય પણ ખૂબ જ એન્જોય કર્યો. સૌમ્યાએ મેટર્નિટી ફોટોશૂટ દ્વારા પોતાની પ્રેગનન્સીના ન્યૂઝ શેર કર્યા. તે રજાઓ પર ગયા બાદથી દર્શક તેમની ટીવી પર ઘણો મીસ કરી રહ્યા હતા. અફવાઓ ઉડવા લાગી હતી કે સૌમ્યાએ શો છોડી દીધો છે. પરંતુ ફાઇનલી તેમની આ શોથી અંતર રાખવાનું સાચું કારણ સામે આવી ગયું છે અને તે ખૂબ જ ક્યૂટ છે.
 View this post on Instagram
 

Our bundle of joy!


A post shared by Saumya Tandon (@saumyas_world_) on


 આવી જ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયા બેન એટલે કે દિશા વાકાણીએ પણ મેટર્નિટી લીવ લઈને પોતાની દીકરીની જવાબદારી સંભાળી હતી.

First published: January 21, 2019, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading