Home /News /entertainment /'The Kapil Sharma Show'માં અક્ષય કુમારને જોઈ ભારતી સિંહે પૂછ્યો આવો પ્રશ્ન, જુઓ video
'The Kapil Sharma Show'માં અક્ષય કુમારને જોઈ ભારતી સિંહે પૂછ્યો આવો પ્રશ્ન, જુઓ video
અક્ષય કુમાર અને ભારતી સિંહ
bell bottom Akshay Kumar in The Kapil Sharma Show: શોના પ્રોમો વીડિયોમાં ભારતી સિંહ, અક્ષય કુમારને જોઈ ચોકી જાય છે અને પૂછે છે કે ‘આ સલમાન ખાનનું પ્રોડક્શન છે કે અક્ષય કુમારનું? એટલી વાર તો કોઈ માલીક જ આવે જાણવા માટે કે બધું સારું છે ને.
મુંબઈઃ ‘ધ કપિલ શર્મા’ શૉનાં 'The Kapil Sharma Show' પ્રથમ એપિસોડમાં (Episode) અક્ષય કુમાર (Akshay Kumar) દર્શોકો સાથે મસ્તી કરતાં જોવાં મળ્યાં હતાં. 21 ઓગસ્ટ શનિવાર અને રવિવાર રાત્રે 9.30 વાગ્યે સોની ઇન્ટરટેન્મેન્ટ ચેનલ પર બતાવવામાં આવશે. અક્ષય કુમારનાં આવાથી શૉ જોવાંની ડબલ મજા થઇ જાય. પહેલા એપિસોડમાં અક્ષયકુમાર કપિલ શર્માની (Akshay kumar-kapil sharma masti) મસ્તી કરતાં જોવા મળશે. જેની ઝલક શોના પ્રોમો વીડિયોમાં જોવા મળે છે. વીડિયોમાં ભારતી સિંહ મજાક-મજાકમાં અક્ષય કુમારને સવાલ પૂછતાં નજરે મળી છે. બધા અક્ષયની સાથે-સાથે બધા દર્શકો પણ દંગ રહી જાય છે.
અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘બેલ બોટમ’ની એક્ટ્રેસ સાથે પ્રોમોશન માટે શૉમાં આવ્યા છે. શોના પ્રોમો વીડિયોમાં ભારતી સિંહ, અક્ષય કુમારને જોઈ ચોકી જાય છે અને પૂછે છે કે ‘આ સલમાન ખાનનું પ્રોડક્શન છે કે અક્ષય કુમારનું? એટલી વાર તો કોઈ માલીક જ આવે જાણવા માટે કે બધું સારું છે ને.
પ્રોમો વીડિયોમાં શોમાં કોમેડિયન પોતાના કેરેક્ટરમાં નજર આવે છે. આ પ્રોમો વીડિયો સોની ટીવી દ્વારા ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે, જે પર એક લાખથી વધુ વ્યૂઝ આવે છે.
જણાવીએ કે સલમાન ખાન 'ધ કપિલ શર્માના'રોડ્યુસર છે, જો અત્યારસુધીમાં 2 અથવા 3 વખત શોમાં દેખાય છે. જયારે અક્ષય કુમાર અનેક વખત શોમાં શિરકત કરી ચુક્યા છે. આ સીજન માં ભારતી સિંહ, કૃષ્ણ અભિષેક, અર્ચના પૂરન સિંહ, સુમોના ચક્રવર્તી, રોશેલ રાવ અને કિકુ શારદા અને સુદેશ લહેરી લોકો હસાવતા નજર આવે છે.
ખુશીની વાત એ છે કે આ જીવંત ઓડિયન્સ શોમાં દેખાય છે. તેમ છતાં, શોમાં તે લોકોની જ એન્ટ્રી થશે જો કોવિડ -19 વૈકસીન લીધી હશે. વધુમાં, શો મેકર્સ કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે અને સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર