Home /News /entertainment /શું બંગાળી એક્ટ્રેસ બિદિશા લેસબિયન હતી? એક પોસ્ટ પર લખ્યું હતું, 'લવ યૂ વાઇફ'

શું બંગાળી એક્ટ્રેસ બિદિશા લેસબિયન હતી? એક પોસ્ટ પર લખ્યું હતું, 'લવ યૂ વાઇફ'

શું બિદિશા લેસ્બિયન હતી ?

Was Bidisha Lesbian? : બિદિશાની આત્મહત્યા અંગે સવાલ ઉઠ્યાં છે. તેનાં ફેસબૂક કવર ફોટો અને તેની કેપ્શનને કારણે સવાલ ઉઠ્યાં છે. સોશિયલ મીડિયા પર એવી વાતો હાલમાં વાયરલ થઇ રહી છે કે, બિદિશા લેસબિયન હતી. કારણ કે તેને તેની ખાસ મિત્ર સાથેનો ફોટો તેનાં ફેસબૂક પર શેર કર્યો હતો જેમાં તેઓ અર્થનગ્ન છે અને માત્ર એક વ્હાઇટ કલરનું કપડું તેમણે ઓઢેલું છે. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે, લવ યુ બ્યુ- ગુરિયા, રુશા.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બંગાળી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં 15 દિવસમાં ત્રણ એક્ટ્રેસે આત્મહત્યા કરી લીધી હોવાનાં સમાચાર આવતા જ સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી હચમચી ગઇ છે. ગત રોજ મંજુષા નિયોગીનાં (Manjusha Niyogi) આત્મહત્યાનાં સમાચાર આવ્યાં હતાં. ત્યારથી જ આ આત્મહત્યાનાં સમાચાર આગની જેમ પ્રસરી ગયા છે. આ પહેલાં બિદિશા ડે મજમુદારની (Bidisha De Majumadar) આત્મહત્યાનાં સમચાાર આવ્યાં હતાં. હવે ફરી બિદિશાની આત્મહત્યા અંગે સવાલ ઉઠ્યાં છે. તેનાં ફેસબૂક કવર ફોટો અને તેની કેપ્શનને કારણે સવાલ ઉઠ્યાં છે. સોશિયલ મીડિયા પર એવી વાતો હાલમાં વાયરલ થઇ રહી છે કે, બિદિશા લેસબિયન હતી. કારણ કે તેને તેની ખાસ મિત્ર સાથેનો ફોટો તેનાં ફેસબૂક પર શેર કર્યો હતો જેમાં તેઓ અર્થનગ્ન છે અને માત્ર એક વ્હાઇટ કલરનું કપડું તેમણે ઓઢેલું છે. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે, લવ યુ બ્યુ- ગુરિયા, રુશા. આ આખી ઘટના બાદ બિદિશાનાં સેક્સુઅલ સ્ટટસ પર ખુબ બધા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. તો બીજી તરફ એ પણ વાત છે કે, મંજુષા બિદિશાની ક્લોઝ ફ્રેન્ડ હતી બિદિશાનાં આત્મહત્યા કર્યા બાદ મંજુષા અંદરથી તુટી ગઇ હતી જે બાદ તેણે પણ પોતાનું જીવન ટુંકાવી દીધું હતું



આત્મહત્યા કરતા પહેલા 25મેના રોજ જ બિદિશાએ પોતાની સ્ત્રી મિત્ર સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. ફોટોમાં બિદિશા પોતાની મિત્રની સાથે એક ફોટોશૂટ માટે પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસની મિત્ર પણ પ્રોફેશનલી એક મોડલ છે. જેના કેપ્શનમાં તેણે બંગાળીમાં લખ્યું હતું, 'લવ યુ વાઈફ.'



બિદિશા સાથે ફોટોમાં દેખાતી મહિલા મિત્ર છે રુશા મુખર્જી
આ પોસ્ટમાં બિદિશાની સાથે જોવા મળે છે તે એક્ટ્રેસનું નામ રુશા મુખર્જી છે. તે બંગાળી એક્ટ્રેસ મોટાભાગે બ્રાઇડિયલ ફોટોશૂટમાં નજર આવે છે આ સીવાય તેણે ટીવી શો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

એક રિપોર્ટના અનુસાર, બિદિશાની એક ફ્રેન્ડે જણાવ્યું કે એક્ટ્રેસ પોતાની ફિમેલ ફ્રેન્ડ્સને તેની પોસ્ટમાં વાઈફ કહી હતી. રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું કે, જે યુવતીની સાથે એક્ટ્રેસે ફોટો શેર કર્યો હતો, તે આઘાતમાં સરી પડી છે. મહિલાએ પોતાની ઓળખ રિવીલ કરવાની ના પાડી હતી. બિદિશાની સાથે રિલેશનશિપ અંગે મહિલાએ પોતાના મિત્રોને જણાવ્યું હતું.
First published:

Tags: Bangali Actress, Bidisha De Majumder, Lesbian actress, Manjusha NIyogi