Home /News /entertainment /

Nora Fatehiએ ફરી કર્યો ધમાકેદાર ડાન્સ, વારંવાર જોવાઇ રહ્યો છે વીડિયો

Nora Fatehiએ ફરી કર્યો ધમાકેદાર ડાન્સ, વારંવાર જોવાઇ રહ્યો છે વીડિયો

નોરા ફતેહી શાનદાર ડાન્સર છે.

નોરા ફતેહીએ નવો ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: નોરા ફતેહી શાનદાર ડાન્સર છે અને વારંવાર તેના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. નોરા ફતેહીએ નવો ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરે છે. નોરા ફતેહીની સાથે આ વીડિયોમાં કોરિયોગ્રાફર શાઝિયા સામજી પણ દેખાઇ રહી છે. નોરા ફતેહી અને  શ્રધ્ધા કપૂર સાથે જોરદાર ડાન્સ કરી રહી છે.

    આ બંન્ને થોડા સમયમાં કોઇ મોટો ધમાકો કરવા જઇ રહ્યાં છે તેવું તેમને પોસ્ટ કરેલા કેપ્શન પરથી જાણી શકાય છે. નોરાએ જણાવ્યું હતું કે અંગદ બેદી સાથેનાં બ્રેકઅપ પછી તેમણે કઇ રીતે સંભાળી હતી.




    બોલીવૂડ એક્ટ્રેસ અને શાનદાર ડાન્સર નોરા ફતેહી પોતાના જોરદાર ડાન્સ માટે ઓળખાય છે. નોરાએ થોડા દિવસ પહેલા જ સિને એવોર્ડસમાં શાનદાર ડાન્સ કર્યો હતો. નોરાનાં ઇન્સ્ટાગ્રામનાં ફોલોવરનો આંકડો 40 લાખને પાર પહોંચ્યો પછી પણ તેણે એક વીડિયો શેર કર્યો હતો.




    નોરા બાહુબલીનાં એક ગીતમાં અને બિગ બોસમાં પણ પોતાનો જલવો બતાવી ચુકી છે. હવે તે સલમાન ખાન અને કેટરિનાની ફિલ્મ 'ભારત'માં પણ દેખાશે.








    View this post on Instagram





    Baby Naah @zeecineawards @zeecineawards


    A post shared by Nora Fatehi (@norafatehi) on






    આ બાદ તે શ્રધ્ધા અને વરૂણ ધવનની સાથે સ્ટ્રીટ ડાન્સરમાં પણ દેખાશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dance video, Instagram, Nora fatehi, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन