Home /News /entertainment /

Video : બાહુબલીમાં નજરે પડનાર એક્ટ્રેસે કર્યો એવો બેલે ડાન્સ કે થઈ ગયો વાયરલ

Video : બાહુબલીમાં નજરે પડનાર એક્ટ્રેસે કર્યો એવો બેલે ડાન્સ કે થઈ ગયો વાયરલ

    બાહુબલીમાં આઈટમ સોંગ કરનાર અને બિગ બોસમાં નજરે પડનાર નોરા ફતેહી એક વખત ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તેનો એક બેલે ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને નોરાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

    અસલમાં આ બેલે ડાન્સ મિસ ઈન્ડિયા સાઉથ 2018ના ઈવેન્ટનો છે. આમાં મોરક્કન બ્યૂટી નોરા શાનદાર બેલે ડાન્સ કરતી નજરે પડી રહી છે. આને અત્યાર સુધીનો સૌથી સારો બેલે ડાન્સ જણાવવામાં આવી રહ્યો છે.



    જણાવી દઈએ કે, નોરા બિગ બોસ 9માં પણ કન્ટેસ્ટેન્ટના રૂપમાં ભાગ લઈ ચૂકી છે. નોરાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, બેંગ્લોરમાં મિસ ઈન્ડિયા ફેમિના દિવા એવોર્ડ દરમિયાન મારૂ સોલો ડાન્સ પર્ફોમન્સ કોઈ જ તૈયારી વગર આપ્યું હતું. હું માત્ર મ્યૂઝીકને ફિલ કરી રહી હતી.
    First published:

    Tags: Baahubali, Belly dance, Moroccan model, Nora fatehi, Nora fatehi belly dance goes viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन