Home /News /entertainment /

આયુષ્માને ખોલી ભૂમિની પોલ, એક ક્લાક પણ સેક્સ વગર નથી રહી શકતી તે!

આયુષ્માને ખોલી ભૂમિની પોલ, એક ક્લાક પણ સેક્સ વગર નથી રહી શકતી તે!

નેહા જ્યારે બંનેને સવાલ કરે છે કે તમે કેટલા સમય સુધી સેક્સ વગર રહી શકો છો. તનો જવાબ આપવામાં ભૂમિ અચકાતી હોય છે પણ આયુષ્મા તુરંત જ બોલી ઉઠે છે

નેહા જ્યારે બંનેને સવાલ કરે છે કે તમે કેટલા સમય સુધી સેક્સ વગર રહી શકો છો. તનો જવાબ આપવામાં ભૂમિ અચકાતી હોય છે પણ આયુષ્મા તુરંત જ બોલી ઉઠે છે

    મુંબઇ: 'દમ લગા કે હઇશા..' અને 'શુભ મંગલ સાવધાન' ફિલ્મમાં સાથે કામ કરનારા આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર ફક્ત કો સ્ટાર્સ જ નથી પણ ઘણાં સારા મિત્રો પણ છે. તેથી જ આ જોડી નેહા ધુપીયાનાં શો BFFsમાં ભાગ લીધો હતો. ભૂમિ પેડનેકર આ શોમાં તેનાં બેસ્ટ ફ્રેન્ડ આયુષ્માન ખુરાનાને લઇને આવી હતી. આયુષ્માને ભૂમિ વિશે એવાં તે ખુલાસા કર્યા કે તેને સાંભળીને સૌ કોઇ ચૌંકી જાય.

    હાલમાં જ BFFsનો નવો પ્રોમો ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે. ઘણો જ મજેદાર આ એપિસોડ હશે તે પ્રોમો પરથી લાગી આવે છે. નેહા જ્યારે બંનેને સવાલ કરે છે કે તમે કેટલા સમય સુધી સેક્સ વગર રહી શકો છો. તનો જવાબ આપવામાં ભૂમિ અચકાતી હોય છે પણ આયુષ્મા તુરંત જ બોલી ઉઠે છે કે તે એક કલાકથી વધુ સમય સુધી સેક્સ વગર નથી રહી શકે છે.



    જોકે આ જવાબ બાદ સૌ કોઇ હસવા લાગે છે અને આ એક રમુજ માત્ર છે. પણ હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. અને સૌ કોઇ આયુષ્માનની આ ટિખળની મજા લઇ રહ્યાં છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Ayushman khurana, Neha dhupia

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन