સલમાન ખાનના જીજા અને બહેન અર્પિતાનો પતિ આયુષ પણ ટૂંક સમયમાં ફિલ્મો કરતો જોવા મળશે. ફિલ્મ 'લવરાત્રી'થી તે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તે એક ગુજરાતી યુવકનો રોલ અદા કરી રહ્યો છે
સલમાન ખાનના જીજા અને બહેન અર્પિતાનો પતિ આયુષ પણ ટૂંક સમયમાં ફિલ્મો કરતો જોવા મળશે. ફિલ્મ 'લવરાત્રી'થી તે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તે એક ગુજરાતી યુવકનો રોલ અદા કરી રહ્યો છે
અમદાવાદ: સલમાન ખાનના જીજા અને બહેન અર્પિતાનો પતિ આયુષ પણ ટૂંક સમયમાં ફિલ્મો કરતો જોવા મળશે. ફિલ્મ 'લવરાત્રી'થી તે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તે એક ગુજરાતી યુવકનો રોલ અદા કરી રહ્યો છે.
એટલે જ ફિલ્મમાં એક ગુજરાતી છોકરાનાં રોલ માટે તે ભાષા, કલ્ચર, રિતરીવાજને બારિકાઇથી જાણવા અને સમજવા અદમાવાદનો મહેમાન બન્યો હતો. આ સાથે જ તેણે ગુજરાતી થાળીનો પણ આનંદ ઉઠાવ્યો હતો.
તેમજ તેણે અહીનાં રિઅલ લોકેશનની પણ રેકી કરી હતી. અને તેમજ તેણે અહીં ઘણા લોકો સાથે મુલાકાત પણ કરી હતી. જેથી તે તેની ફિલ્મ લવરાત્રીમાં સારુ ગુજરાતી યુવકનું પાત્ર ભજવી શકે.
ફિલ્મ "લવરાત્રી"માં આયુષ શર્મા એક ગુજરાતી છોકરા ની ભૂમિકા નિભાવશે જેના માટે આયુષ ગુજરાત પહોંચ્યા છે અને ત્યાં ના રિતીરીવાજ ને બારીકાઈ થી સમજવા ની કોશિશ કરી છે.
પોતાની આ રેકી દરમ્યાન આયુષે વાસ્તવિક સ્થળો ની મુલાકાત કરી અને ત્યાંના લોકો સાથે પણ મુલાકાત કરી અને સાથે ગુજરાતી થાળી નો પણ લુત્ફ ઉઠાવ્યો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર