VIDEO: સલમાન ખાનનાં સાળાની ફિલ્મ 'લવરાત્રિ'નું ટ્રેલર થયુ રિલીઝ

Margi
Updated: August 6, 2018, 5:00 PM IST
VIDEO: સલમાન ખાનનાં સાળાની ફિલ્મ 'લવરાત્રિ'નું ટ્રેલર થયુ રિલીઝ
ફિલ્મમાં આયુષ ઉપરાંત રામ કપૂર, રોહિત રોય, સોહલ ખાન અને અરબાઝ ખાન નાનકડા રોલમાં છે

ફિલ્મમાં આયુષ ઉપરાંત રામ કપૂર, રોહિત રોય, સોહલ ખાન અને અરબાઝ ખાન નાનકડા રોલમાં છે

  • Share this:
મુંબઇ: સલમાન ખાનનાં સાળા આયુષ શર્મા અને વરિના હુસૈનની ફિલ્મ 'લવરાત્રિ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મમાં આયુષનું નામ શુશ્રુત છે અને તે બરોડાનો છોકરો બતાવવામાં આવ્યો છે જે ગરબા ટિચર છે. ફિલ્મમાં આયુષ ઉપરાંત રામ કપૂર, રોહિત રોય, સોહલ ખાન અને અરબાઝ ખાન નાનકડા રોલમાં છે.

આ ફિલ્મ સલમાન ખાનનાં પ્રોડક્શન હાઉસ સલમા ખાન ફિલ્મ્સનાં બેનર હેઠળ બની રહી છે.

ફિલ્મમાં પ્રતિક ગાંધીની ઝલક પણ સોન્ગમાં નજર આવી રહી છે. ત્યારે ફિલ્મમાં તે પણ ખાસ રોલમાં હોય તેમ લાગે છે. 5 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર જોઇ લો તમે પણ

First published: August 6, 2018, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading