Avenger Endgameનું ટ્રેલર રિલીઝ, #LoksabhaElection કરતાં વધુ ટ્રેન્ડ થયુ #SuperHero

Avenger Endgameનું ટ્રેલર રિલીઝ, #LoksabhaElection કરતાં વધુ ટ્રેન્ડ થયુ #SuperHero
Avengers Endgameનાં ટ્રેલરમાં ટોની સ્ટાર્ક ઉર્ફ આર્યન મેન, કેપ્ટન અમેરિકા (ક્રિસ ઇવાન્સ), બ્લેક વિન્ડો (સ્કારલેટ જોહન્સન), હોકઆઇ (જર્મી રેનર), એન્ટમેન (પાલ રૂડ) અને થોર (ક્રિસ હેમ્સવર્થ)નજર આવ્યા હતાં.

  • Share this:
    મુંબઇ: એવેન્જર્સ ફએન અને ફેન્સ માટે મોટા સમાચાર છએ. જેનો તમે લાંબા સમયથી ઇન્તેઝાર કરી રહ્યાં હતાં તેનું પહેલું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. જી હાં, Avengers Endgameનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલરની સાથે જ માર્વલની ફિલ્મનું ઓફીશિયલ પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે. એવેન્જર્સ આખી શ્વાસ સુધી લડવાનું નક્કી કરે છે. તે આખરી જંગ લડવા તૈયાર છે. જોરદાર એક્શન અને થ્રિલર સાથે 26 એપ્રિલનાં રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.

    2 મિનિટ 28 સેકેન્ડનું આ ટ્રેલર આયરન મેન પોતાનં 'આયરન મેન' બનવાનાં સફરને યાદ કરે છે. ટ્રેલરમાં કોને કોને દર્શાવવામાં આવ્યાં છે. તેવું પુછવામાં આવે તો તેમાં ટોની સ્ટાર્ક ઉર્ફ આયરન મેન (રોબર્ટ ડાઉની જૂનિયર), કેપ્ટન અમેરિકા (ક્રિસ ઇવાન્સ), બ્લેક વિડો (સ્કારલેટ જોહાન્સન), હોકઆઇ (જર્મી રેનર), એન્ટમેન (પાલ રૂડ) અને થોર (ક્રિસ હેમ્સવર્થ) દર્શાવવામાં આ્યા છે. આપ જોશો કે તેઓ તેમનાં સાથી અને મિત્રોને પરત લાવવામાં આખરી જંગ લડવા જઇ રહ્યાં છે.

    ટ્રેલરમાં આપ પહેલી વખત કેપ્ટન માર્વલ (બ્રી લાર્સન) ફણ નજર આવ્યા. ભારતમાં એવેન્જર્સ ફિલ્મને લઇને એખ્સાઇટમેન્ટ જોતા આ ફિલ્મનાં ડિરેક્ટર જો રુસો તેનાં પ્રમોશન માટે ભારત આવશે.
    Published by:News18 Gujarati
    First published:March 15, 2019, 09:59 IST

    ટૉપ ન્યૂઝ