Home /News /entertainment /Avatar The Way of Waterનો દબદબો! 300 કરોડને પાર થયું કલેક્શન, ચોથા દિવસે પણ જબરદસ્ત કમાણી

Avatar The Way of Waterનો દબદબો! 300 કરોડને પાર થયું કલેક્શન, ચોથા દિવસે પણ જબરદસ્ત કમાણી

'અવતાર ધ વે ઓફ વોટર' દુનિયાભરમાં છવાઇ

vatar The Way Of Water Box Office Collection Day 4: જેમ્સ કેમરૂન (James Cameron)ની ફિલ્મ 'અવતાર ધ વે ઓફ વોટર' (Avatar The Way Of Wate)ની ચોથા દિવસની કમાણીનો આંકડો સામે આવી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું ટોટલ કલેક્શન હવે 200 કરોડ રૂપિયા થઇ ચુક્યુ છે. જ્યારે વર્લ્ડવાઇડ ફિલ્મની કમાણી 3500 કરોડ રૂપિયાથી વધુ છે.

વધુ જુઓ ...
જેમ્ક કેમરૂન (James Cameron)ની ફિલ્મ 'અવતાર ધ વે ઓફ વોટર' (Avatar The Way Of Wate)બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસથી છવાયેલી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ ફિલ્મે દુનિયાભરમાં એક અલગ જ રેકોર્ડ બનાવી દીધો છે.

કમાણીના મામલે આ ફિલ્મ સૌથી આગળ નીકળી ચુકી છે. આ બધા વચ્ચે ફિલ્મના ચોથા દિવસની કમાણીનો રેકોર્ડ સામે આવી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો, ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે 18.50 કરોડનું કલેક્શન કર્યુ છે.

આ પણ વાંચો :  20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

આ સાથે જ ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું ટોટલ કલેક્શન હવે 200 કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે વર્લ્ડવાઇડ ફિલ્મની કમાણી 3500 કરોડ રૂપિયાથી વધુની છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે સોમવારે એટલે કે ચોથા દિવસે 18.50 કરોડનું કલેક્શન કર્યુ છે. એક રિપોર્ટ અનુસાર, અવતાર 2એ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 3500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

આ પણ વાંચો :  ફિલ્મ પ્રમોશન દરમિયાન આ 'સુપરસ્ટાર' પર ફેંકાયુ ચપ્પલ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

વર્કિંગ ડે સોમવારે (19 ડિસેમ્બર)ના રોજ ફિલ્મના કલેક્શન્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે સોમવારે ભારતમાં 18.50 કરોડ રૂપિયાની કમાણી કરી અને આ જ રીતે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની નજીક પહોંચી ચુકી છે.



જણાવી દઇએ કે 'અવતાર ધ વે ઓફ વોટર' જેમ્સ કેમરૂન દ્વારા ડાયરેક્ટેડ એક સાયંસ ફિક્શન થ્રિલર છે. ફિલ્મને લઇને દર્શકો વચ્ચે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 16 ડિસેમ્બર 2022ના રોજ થિયેટર્સમાં રિલિઝ થયેલી આ ફિલ્મ દર્શકોની આશા પર ખરી ઉતરી છે. ફિલ્મને પોઝિટિવ વર્ડ ઓફ માઉથના કારણે જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
First published:

Tags: Hollywood, Hollywood Movie, Hollywood News, Hollywood stars

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો