Home /News /entertainment /

Video: 'કલંક'ના સેટ પર વરૂણે આ રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો 31મો બર્થ ડે

Video: 'કલંક'ના સેટ પર વરૂણે આ રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો 31મો બર્થ ડે

    બોલિવૂડ અભિનેતા વરૂણ ધવને આજે પોતાનો 31મો જન્મદિવસ 'કલંક'ના સેટ પર સેલિબ્રેટ કર્યો. વરૂણે પોતાનો જન્મ દિવસ ફિલ્મના સેટ પર જ સેલિબ્રેટ કર્યો હતો, જેમાં આલિયા ભટ્ટે ખાસ પ્લાનિંગ કર્યું હતું

    આ પહેલા વરૂણ ધવને એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તસવીરમાં વરૂણ આ ફિલ્મના સેટ પરસેવો પાડતો જોવા મળ્યો હતો. સાથે જે કેપ્શનમાં લખ્યું હતું કે, 'બર્થ ડે વર્કઆઉટ' આ સાથે જ તેમને #nocake #KALANK હેશટેગનો ઉપયોગ કર્યો હતો.



    Birthday workout #nocake #KALANK @prashantsixpack


    A post shared by Varun Dhawan (@varundvn) on





    ત્યારે સોશિયલ મીડિયા પર વરૂણના બર્થ ડે સેલિબ્રેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ફિલ્મના સેટ પર કેક કટ કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ તે ખુબ જ મસ્તી પણ સેટ પર કરી રહ્યો છે. જણાવી દઈ કે બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન પોતાની ફિલ્મ અક્ટુબરને લઈને ઘણો ખુશ છે. કારણ કે ચારે તરફ ફિલ્મ અક્ટુબરના વખાણ થઈ રહ્યા છે.



    I think this is the moment where all the #Varia fans has been waiting for.They are celebrating his birthday together.Alia singing happy birthday song and saying Vedeeee..Yup i have missed that so much.Not to mention, Varun blushing like hell.I wonder why @varundvn ?😆 And then at the end of this video,he was teasing Alia again by jokingly throwing the cake on her.He never did that tho lol. And then he asked Alia which cake can she eat.i mean my Varia feels are all over the place.Thanks to you guys but its not like i'm complaining 😉 They have made my day like seriously. 😍 Moree to come! :') And i told you all that we will get Varia moment today and we did.My sixth sense never lie!! 😎 #HappyBirthdayVarun #HappyBirthdayVarunDhawan #kalank #tabbhitu #Varia #Judwaa2 #badrinathkidulhania #October #tigershroff #AnanyaPandey #Varundhawan #Aliabhatt #sidharthmalhotra #studentoftheyear #jacquelineFernandez #Valia #KartikAryan #BollywoodMovies #Bollywood #ShahRukhKhan #humptysharmakidulhania #shahidkapoor #ranveersingh #deepikapadukone #DeepVeer #SalmanKhan #Priyankachopra #hskd #sonuketitukisweety #srk


    A post shared by Varun Dhawan Heaven ☆ (@varun_dhawan_heaven) on





    વરૂણ પોતાની આગામી ફિલ્મ 'કલંક'ની શૂટિંગ કરી રહ્યો છે. અને તે પોતાના બર્થ ડે પર પણ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ વરૂણે ફિલ્મની પુરી ટીમ સાથે પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. એવુ નથી કે તેના જન્મદિવસ પર કંઈ ખાસ નથી થયું. પરંતુ 'કલંક' ફિલ્મના નિર્દેશનક અભિષેક વર્મનને વરૂણ ધવન માટે સ્પેશિયલ પ્લાન બનાવ્યો હતો. જેથી ફિલ્મની પુરી ટીમે ઘણી જ મસ્તી કરી હતી.

    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Aaliya bhat, Varun Dhavan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन