અર્પિતાની વાત સાંભળ્યા બાદ જોર્જિયા પાછી ઉઠે છેઅને તેનો દુપટ્ટો ઠીક કરવા લાગે છે. પણ હજુ અર્પિતાને કંઇક ઠીક નથી લાગતું અને તે પોતે જ જોર્જિયાનો દુપટ્ટો ઠીક કરવા લાગે છે
અર્પિતાની વાત સાંભળ્યા બાદ જોર્જિયા પાછી ઉઠે છેઅને તેનો દુપટ્ટો ઠીક કરવા લાગે છે. પણ હજુ અર્પિતાને કંઇક ઠીક નથી લાગતું અને તે પોતે જ જોર્જિયાનો દુપટ્ટો ઠીક કરવા લાગે છે
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બાબા સિદ્દિકીની ઇફ્તાર પાર્ટી ચર્ચામાં હોય છે પહેલા તસવીરો અને હવે ઇનસાઇડ વીડિયોને કારણે. હાલમાં આ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તેમાં
કલાકાર અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા અને અર્પિતા ખાન છે. આ પાર્ટીમાં જોર્જિયા કંઇક એવો ડ્રેસ પહેરીને આવી હતી કે અર્પિતાએ તેને ટોકવી પડી હતી.
વીડિયોમાં આપ જોશો કે અર્પિતા એક ટેબલ પર બેઠી છે. અને તેની પાસે જોર્જિયા અને અરબાઝ ઉભા છે. અર્પિતા તેની પાસે ઉભેલી જોર્જિયાને નીચે નમવા કહે છે. જોર્જિયા નીચે ઝુકે છે તો અર્પિતા તેનાં કાનમાં કંઇક કહેતી નજર આવે છે.
અર્પિતાની વાત સાંભળ્યા બાદ જોર્જિયા પાછી ઉઠે છેઅને તેનો દુપટ્ટો ઠીક કરવા લાગે છે. પણ હજુ અર્પિતાને કંઇક ઠીક નથી લાગતું અને તે પોતે જ જોર્જિયાનો દુપટ્ટો ઠીક કરવા લાગે છે. જે આપ આ વીડિયોમાં જોઇ શકો છો. જોર્જિયાએ લહેંગા સાથે ઓફ શોલ્ડર ટોપ પહેર્યું હતું આ ઇન્ડિયન લૂકમાં તે ખુબજ સુંદર લાગતી હતી. આ ઘટનાનાં બે વીડિયો ચાલી રહ્યાં છે. એકમાં અર્પિતા તેનો દુપટ્ટો ઠીક કરવાની સલાહ આપે છે. અને બીજા વીડિયોમાં જોર્જિયા સંપૂર્ણ કવર નજર આવે છે.