Home /News /entertainment /

Video: 'જુમ્મે કી રાત' પર જેક્લિન સાથે કંઇક આમ નાચી અર્પિતા...!

ઉલ્લેખનીય છે કે, 'રેસ-3'ની શૂટિંગ દરમિયાન જેક્લીનને ઇજા થઇ હતી. પણ હવે આહિલનો જન્મદિવસ હોવાને કરાણે પાર્ટી તો બનતી હે. તેઓએ ખુબજ ડાન્સ કર્યો હતો. આ ડાન્સનાં વીડિયો વાઇરલ થઇ રહ્યાં છે.

    મુંબઇ: અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માએ હાલમાં જ તેનાં દીકરા આહિલનો બીજો જન્મ દિવસ ઉજવ્યો હતો. અબૂ ધાબીમાં આ બર્થ ડે ઉજવ્યો હતો. આ સમયે સલમાન ખાનની ફિલ્મ 'રેસ-3'ની ટીમ પણ હતી.

    સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલમાં વાઇરલ થઇ ગયો છે. જેમાં અર્પિતા એક્ટ્રેસ જેકલીન ફર્નાડિઝ સાથે ડાન્સ કરે છે. જેક્લિને તેનાં સોન્ગ 'જુમ્મે કી રાત' પર ઠુમકા લગાવતી હોય છે.

    ઉલ્લેખનીય છે કે, 'રેસ-3'ની શૂટિંગ દરમિયાન જેક્લીનને ઇજા થઇ હતી. પણ હવે આહિલનો જન્મદિવસ હોવાને કરાણે પાર્ટી તો બનતી હે. તેઓએ ખુબજ ડાન્સ કર્યો હતો. આ ડાન્સનાં વીડિયો વાઇરલ થઇ રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aahil Sharma, Arpita Khan, Birthday Celebration, Dance, Jacqueline Fernandez

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन