દમદાર ડાયલોગ સાથે 'અર્જુન પટિયાલા'નું પહેલું સોન્ગ રિલીઝ

News18 Gujarati
Updated: June 26, 2019, 5:11 PM IST
દમદાર ડાયલોગ સાથે 'અર્જુન પટિયાલા'નું પહેલું સોન્ગ રિલીઝ
અર્જુન પટિયાલાનું પહેલું સોન્ગ રિલીઝ

કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલાનું પહેલું સોન્ગ રિલીઝ થઇ ગયું છે. આ સોન્ગને દિલજીત દોસાંજ અને ક્રિતી સેનન પર ફિલ્માવવામાં આવ્યું છે.

  • Share this:
કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલાનું પહેલું સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં દિલત દોસાંજ અને ક્રિતી સેનન નજર આવી રહ્યા છે. વરુણ શર્મા પણ આ સોન્ગમાં જોવા મળ્યા. ટાઇટલ છે મૈ દીવાના તેરા. આ ગીતને ગુરુ રંધાવાએ ગાયું છે. સચિન-જિગર અને ગુરુ રંધાવાનાં મ્યૂઝિક શૂર છે. સોન્ગમાં ક્રિતી સેનન અને દિલજીત પાર્ટીના મૂડમાં દેખાઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ સોન્ગને પસંદ કરવામાં આવી રહ્યું છે. સોન્ગ ફૂલ મનોરંજનથી ભરેલું છે.

સોશિયલ મીડિયા પર કત્લ, ઝહર ગીત, સુપરહિટ ગીતને વ્યક્ત કરવા માટે એકમાત્ર પણ શબ્દ નથી; ગુરુ-દિલજીત કૉમ્બો હિટ છે, જેમ કે કમેન્ટ સોન્ગમાં મળી રહી છે. ગીતની શરુઆત થાય છે એક ખાસ ડાયલોગ સાથે. જે છે પહેલું નહીં પણ ઓરિઝનલ છોકરી પટાવવાનું સોન્ગ.

આ એક રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં દિલજીત અને વરુણ એક પોલીસકર્મચારીનો રોલ અદા કરી રહ્યા છે. આ ફિલ્મર હિત જુગરાજે બનાવી છે અને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, દિનેશ વિજન અને સંદિપ લેજેલ તેના પ્રોડ્યુસરો છે.
ફિલ્મનું ટ્રેઇર પણ લોકને ખૂબ ગમ્યું. ટ્રેલરને એક અનોખી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. બોલિવૂડની ફિલ્મને હિટ કરવા માટે કયા મસાલાની જરૂર છે, એ આ તમામ પરિબળો આ ફિલ્મમાં ઉપયોગમાં લેવાયા છે. સોશિયલ મીડિયા પર ભારે રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો કહે છે કે દિલજીતનું નામ જ ફિલ્મને સફળ બનાવવા માટે પૂરતું છે. ચાહકો ફિલ્મને બ્લોકબસ્ટર કહી રહ્યાં છે.
First published: June 26, 2019, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading