અર્જુનની ફિલ્મનું પોસ્ટર રીલિઝ થતાં મલાઇકાના હતા આવા રિએક્શન

ફિલ્મ 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'માં અર્જુન કપૂરનો ફર્સ્ટ લુક પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે

News18 Gujarati
Updated: April 15, 2019, 7:54 PM IST
અર્જુનની ફિલ્મનું પોસ્ટર રીલિઝ થતાં મલાઇકાના હતા આવા રિએક્શન
અર્જુનની ફિલ્મનું પોસ્ટર રીલિઝ
News18 Gujarati
Updated: April 15, 2019, 7:54 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ફિલ્મ 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'માં અર્જુન કપૂરનો ફર્સ્ટ લુક પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં અર્જુન ઇન્ટેસ લુકમાં ભીડ વચ્ચે જોવા મળી રહ્યો છે. પોસ્ટરની ટેગમાં લાઇનમાં લખ્યું છે, ધ મેન હંટ બિગેન્સ. આ ફિલ્મ 24 મેના રોજ રીલિઝ થશે. ત્યાં જ ટીઝર મંગળવારે રીલિઝ કરાશે.

અર્જુને ફિલ્મમાં તેના ફર્સ્ટ લુકને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પોસ્ટર શેર કરતાં તેણે લખ્યું કે, હું ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડનો ફર્સ્ટ લુક શેર કરતાં ગર્વ અનુભવી રહ્યો છું. ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ એક અવિશ્વસનીય કહાની છે.
 

Loading...
View this post on Instagram
 

I am proud to present to all of you #IndiasMostWanted, an unbelievable story inspired by true events. Teaser out tomorrow. @rajkumargupta08 @foxstarhindi #RaapchikFilms #IMW


A post shared by Arjun Kapoor (@arjunkapoor) on
 આ અંગે સૌથી પહેલું રિએક્શન મલાઇકા અરોરાનું હતું. તેણે અર્જુનના ફર્સ્ટ લુક પર ફાયરના એમોજી મોકલ્યા હતા. મલાઇકા ઉપરાંત ભૂમિ પેડનેકર, ફરાહ ખાન, હુમા કુરેશી અને સંજય કપૂરે પણ રિએક્શન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મની કહાણી એ રિયલ હીરોઝની છે જે સિક્રેટ મિશન પર છે. ફિલ્મના ડાયરેક્ટર રાજ કુમાર ગુપ્તા છે. આ ફિલ્મમાં અર્જૂન ઉપરાંત અમૃતા પુરી અને રાજેશ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...