Home /News /entertainment /અર્જુન કપૂરનાં જીવનથી જોડાયેલી 10 ખાસ વાતો, મલાઇકા પહેલાં તેની Ex નણંદને કરી ચુક્યો ડેટ

અર્જુન કપૂરનાં જીવનથી જોડાયેલી 10 ખાસ વાતો, મલાઇકા પહેલાં તેની Ex નણંદને કરી ચુક્યો ડેટ

(PHOTO-Instagram/arjunkapoor)

અર્જુન કપૂર (Arjun Kapoor) આજે તેનાં બર્થ ડે સેલિબ્રેટ (Birthday Special) કરે છે. 36 વર્ષનાં આ એક્ટરનાં જીવનની ઘણી એવી વાતો છે જેણે ફેન્સ જાણવાં ઇચ્છે છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) બોની કપૂર (Boney Kapoor) અને મૌના શૌરી કપૂર (Mona Shourie Kapoor)એ દીકરો છે. અર્જુન અને મલાઇકા અરોરા (Malaika Arora) સાથે તેનાં રિલેશનશિપ અંગે ચર્ચામાં રહે છે. તેનાં જીવનથી જોડાયેલી કેટલાંક રસપ્રદ કિસ્સા પર કરીએ એક નજર.

અર્જુન કપૂરનું બાળપણ- અર્જુન કપૂરનાં બાળપણમાં જ સંબંધોમાં કડવાશ આવી છે. ખરેખરમાં બોની કપૂરનાં જીવનમાં શ્રીદેવીની એન્ટ્રી થઇ ત્યારે અર્જુન નાનો હતો. ઘર પર તેનાં માહોલ ઘણો જ તણાવપૂર્ણ રહેતો. તેની અસર ઘણી તેનાં પર રહેતી.

(PHOTO-Instagram/arjunkapoor)


ઓવરવેટ અર્જુન કપૂર- અર્જુન કપૂર આજે ભલે જ ફિટ દેખાય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકતા પહેલાં તેનું વજન ઘણું વધારે હતું. આ કરાણે એક વખત ફરી એક્ટરે જણાવ્યું કે, એન્જાયટીમાં તે ઓવરવેટ હતો. તેનું વજન આશરે 140 કીલો હોતું હતું. જોકે હવે તેણે ખાસુ એવું વજન ઉતારી લીધુ છે.

અર્જુન કપૂરનાં કરિઅરની શરૂઆત એક્ટિંગથી નહીં પણ આસિસ્ટન્ટ ડિરેક્ટરથી થઇ હતી. સલમાન ખાનની ફિલ્મ 'સલામ-એ-ઇશ્ક' પ્રોડ્યૂસ પણ કરી ચુક્યાં છે.

આ પણ વાંચો- SONU SOOD આગમાં બળી ગયેલાં બાળકની મદદે આવ્યો, બોલ્યો- 'જલ્દી ઠીક કરી દઇશુ'

એક્ટિંગમાં અર્જુન કપૂરનાં 10 વર્ષનાં પૂર્ણ- વર્ષ 2012માં ફિલ્મ 'ઇશ્કઝાદે' (Ishaqzaade)એ એક્ટિંગ શરૂ કરનારા અર્જુન કપૂરે હાલમાં જ 10 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ સમયે એક્ટરે કહ્યું હતું કે, 'આ મારું જીવન, જનૂન અને મારા શોખ છે. હું અધિકથી અધિક ફિલ્મો બનાવવાં પસંદ કરશે. અને સેટ પર રહી સુધાર કરીશું.'

મલાઇકા અરોરા સાથે સંબંધ- અર્જુન કપૂર તેની ફિલ્મ તેની ફિલ્મોથી વધુ મલાઇકા અરોરાની સાથે રિલેશનશિપ અંગે ચર્ચામાં છે. તેનાં 12 વર્ષ મોટી મલાઇકાની ડેટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો- KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

સલમાનની બહેન અર્પિતાને કરી ચુક્યા છે ડેટ- અર્જુન કપૂરની જિવનમાં મલાઇકા પહેલો પ્રેમ નથી. સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની સાથે ડેટ કરી ચુકી છે. અર્પિતા સાથે અફેર અંગે ઘણી ચર્ચામાં હતું.

આ પણ વાંચો- KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

સલમાન ખાનને માનો છે આદર્શ- બોલિવૂડની દબંગ ખાનને અર્જુન કપૂર તેનો આઇડિયલ માને છે. સલમાનની બોડી, ફિટનેસથી ખુબજ પ્રભાવિત છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તો અર્જુનને ફિટ બનાવવાં માટે સલમાનનો મોટો હાથ છે.

શ્રીદેવી સાથે કડવો સંબંધ હતો- અર્જુન કપૂરની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી ને ક્યારેય પસંદ નહોતો કરતો તે હમેશાં કહેતો તે મારી મા નથી મારા પિતાની પત્ની છે.

જાહ્નવી અને ખુશીનો ભાઇ- અર્જુન કપૂર દિલથી સાફ અને ઇમોશનલ છે. શ્રીદેવીની ડેથ બાદ અર્જુને જાહ્નવી અને ખુશી કપૂરને મોટા ભાઇની જેમ પ્રેમ અને પ્રોટેક્શન આપે છે. ઘણી વખત તેઓ સાથે સમય વિતાવે છે.

હોસ્ટ અર્જુન કપૂર- અર્જુન કપૂર ડિરેક્ટર અને એક્ટર ઉપરાંત હોસ્ટ પણ કરી ચુકી છે. રિઆલિટી શો 'ખતરો કે ખેલાડી'સિઝન 7 હોસ્ટ કરી ચુક્યો છે.
First published:

Tags: Arjun Kapoor, Bony Kapoor, Celebrating Birthday, Entertainment news, Gujarati news, Mona Shurie Kapoor, News in Gujarati, Unknown facts

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો