Home /News /entertainment /

ખોટા છે વિરાટ-અનુષ્કાનાં લગ્નનાં સમાચાર !

ખોટા છે વિરાટ-અનુષ્કાનાં લગ્નનાં સમાચાર !

વિરાટ અને અનુષ્કા 12 ડિસેમ્બરે લગ્ન કરવાનાં હતાં. અને આ લગ્નનાં ક્રાયક્રમ 9 ડિસેમ્બરથી ચાલુ થઇ જવાના હતાં. પણ આ તમામ વાતો ખોટી છે.

વિરાટ અને અનુષ્કા 12 ડિસેમ્બરે લગ્ન કરવાનાં હતાં. અને આ લગ્નનાં ક્રાયક્રમ 9 ડિસેમ્બરથી ચાલુ થઇ જવાના હતાં. પણ આ તમામ વાતો ખોટી છે.

મુંબઇ: ફિલ્મી દુનિયાની પરીઓ અને ક્રિકેટર્સનો સંબંધ જુનો છે. હવે આ સંબંધમાં વધુ એક નામ જોડાવવા જઇ રહ્યા હોવાનાં સમાચારે વેગ પકડ્યા હતાં. વિરાટ અને અનુષ્કા 12 ડિસેમ્બરે લગ્ન કરવાનાં હતાં. અને આ લગ્નનાં ક્રાયક્રમ 9 ડિસેમ્બરથી ચાલુ થઇ જવાના હતાં. પણ આ તમામ વાતો ખોટી છે.


ન્યુઝ 18 દ્વારા અનુષ્કા શર્માનાં મેનેજર સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે માલુમ થયુ કે આ વાત અફવા છે. હાલમાં વિરાટ અનુષ્કા લગ્ન નથી કરી રહ્યાં.


છેલ્લાં ઘણા સમયથી વિરાટ-અનુષ્કાનાં લગ્નની વાતો ચાલી રહી છે. તેમનાં ચાહકો પણ ઇચ્છે છે કે આ જોડી હવે લગ્ન કરી લે. તેથી જ વર્ષનાં અંતમાં આવી અફવાએ વેગ પકડ્યું છે. અફવા મુજબ આ જોડી ઇટાલીમાં લગ્ન કરશે. અને તેમાં તેમનો પરિવાર અને નજીકનાં લોકો જ શામેલ થશે.

First published:

Tags: Anushka Sharma, December 2017, Marriage, વિરાટ કોહલી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन