મેડમ તુસાદમાં લાગ્યુ અનુષ્કાનું બોલવા વાળું સ્ટેચ્યુ, સન્માન મેળવનારી પહેલી ભારતીય

મેડમ તુસાદ સિંગાપોરનાં જનરલ મેનેજર એલેક્સ વોર્ડે કહ્યું કે, અનુષ્કાનું સ્ટેચ્યુ મુકાવવા માટે દર્શકોએ તેમને અનુરોધ કર્યો હતો

News18 Gujarati
Updated: July 11, 2018, 2:42 PM IST
મેડમ તુસાદમાં લાગ્યુ અનુષ્કાનું બોલવા વાળું સ્ટેચ્યુ, સન્માન મેળવનારી પહેલી ભારતીય
મેડમ તુસાદ સિંગાપોરનાં જનરલ મેનેજર એલેક્સ વોર્ડે કહ્યું કે, અનુષ્કાનું સ્ટેચ્યુ મુકાવવા માટે દર્શકોએ તેમને અનુરોધ કર્યો હતો
News18 Gujarati
Updated: July 11, 2018, 2:42 PM IST
મુંબઇ: અનુષ્કા શર્મા બોલિવૂડની ટોપ હિરોઇનમાંની એક છે. ઘણી ફિલ્મોમાં તેની એક્ટિંગથી છવાઇ ગઇ છે. પણ હવે તેના નામે વધુ એક સન્માન જોડાવવા જઇ રહ્યું છે. જે વિશે જાણીને ફેન્સ જરૂરથી ખુશી થશે કે અનુષ્કાનું જે વેક્સ સ્ટેજ્યુ લાગવાનું છે તે ઘણું જ ખાસ છે. આ સ્ટેચ્યુ બોલતુ હશે.

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનું સિંગાપોરનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યુ લાગવાનું છે પણ આ વેક્સ સ્ટેચ્યુની ખાસ વાત એ છે કે એવું પહેલી વખત બનશે જ્યારે કોઇ સેલિબ્રિટીનું બોલતુ સ્ટેચ્યુ રાખવામાં આવશે. આ સ્ટેચ્યુમાં એવું ફિચર મુકવામાં આવશે જે વાત કરી શકે.

આપને જણાવી દઇએ કે મેડમ તુસાદ મ્યુઝિયમ અનુષ્કાનાં આ બોલતા ફિચર વાળુ સ્ટેચ્યુ ટૂંક સમયમાં જ લોન્ચ કરશે.  મ્યુઝિયમમાં અનુષ્કાનું સ્ટેચ્યુ ફોન પકડેલું હશે. મેડમ તુસાદ સિંગાપોરનાં જનરલ મેનેજર એલેક્સ વોર્ડે કહ્યું કે, અનુષ્કાનું સ્ટેચ્યુ મુકાવવા માટે દર્શકોએ તેમને અનુરોધ કર્યો હતો.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...