Home /News /entertainment /

અનુષ્કા અને કેટરિના સાથે શાહરૂખ ખાનની સાયકલ સવારી!

અનુષ્કા અને કેટરિના સાથે શાહરૂખ ખાનની સાયકલ સવારી!

આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા વ્યક્તિનાં પાત્રમાં નજર આવશે. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018માં રિલીઝ થશે

આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા વ્યક્તિનાં પાત્રમાં નજર આવશે. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018માં રિલીઝ થશે

મુંબઇ: આનંદ એલ રાય સાથે શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'ઝીરો' ને લઇને ચાહકોમાં ઘણો ઉત્સાહ છે. થોડા સમય પહેલાં જ ફિલ્મનાં ટાઇટલ અને ટીઝરને લઇને ઘણી ચર્ચાઓ થઇ હતી. જેને સૌ તરફથી પોઝીટીવ રિસ્પોન્સ પણ મળ્યો હતો.

આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ નજર આવશે. આ દિવસોમાં ફિલ્મનું શૂટિંગ જોરે શોરે ચાલી રહ્યું છે તેવામાં શાહરૂખ ખાને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં શાહરૂખ ખાન અનુષ્કાશર્મા અને કેટરિના કૈફની સાથે સાઇકલની સવારી કરતો નજર આવે છે. ફોટો શેર કરીને શાહરૂખે કેપ્શનમાં લખ્યું છે કે, સુંદર યાદોની શરૂઆત થાય છે શરારતી આઇડિયાઝની સાથે. આ છોકરીઓ મને ઝીરો નામની રાઇડ પર લઇ જઇ રહી છે.

આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા વ્યક્તિનાં પાત્રમાં નજર આવશે. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018માં રિલીઝ થશે.




Published by:Margi Pandya
First published:

Tags: Anushka Sharma, Fun ride, Katrina kaif, Shahrukh Khan, SRK

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन