અનુષ્કા શર્માએ દીકરી VAMIKAનું નામ જાહેર કર્યા બાદ શેર કરી પોસ્ટ, સ્ટ્રગલ અંગે લખ્યો ખાસ મેસેજ

અનુષ્કા શર્માએ દીકરી VAMIKAનું નામ જાહેર કર્યા બાદ શેર કરી પોસ્ટ, સ્ટ્રગલ અંગે લખ્યો ખાસ મેસેજ
અનુષ્કા શર્મા (Photo Credit- @anushkasharma/Instagram)

અનુષ્કા શર્મા (Anushka Sharma)એ તેની પોસ્ટમાં જણાવ્યું કે, તેમની દીકરીનું નામ વામિકા (Vamika) છે. એક્ટ્રેસે આ પોસ્ટ પર તેને સૌ કોઇ વધામણાં આપી રહ્યાં છે. દીકરીનાં નામનાં જાહેરાત બાદ હવે અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી છે. અનુષ્કાની આ પોસ્ટ સહાનુભૂતિ અને કરુણાથી ભરેલી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તેમની દીકરીનાં નામની જાહેરાત કરી છે. બંનેએ તેમનાં પહેલાં પહેલાં સંતાનનું નામ વામિકા રાખ્યું છે. કહેવાય છે કે, વિરાટ અનુષ્કાએ તેમનાં નામની શરૂઆતનાં લેટર્સ V અને Kaનો ઉપયોગ કરતાં તેમની દીકરીનું નામ રાખ્યું છે. ન તો વિરાટ કે ન તો અનુષ્કાએ તેમની દીકરીનું નામ એલાન સાથે એવી કોઇ વાત જણાવી નથી.

  (Photo Credit- @anushkasharma/Instagram)
  અનુષ્કા શર્મા (Anushka Sharma)એ તેની પોસ્ટમાં જણાવ્યું કે, તેમની દીકરીનું નામ વામિકા (Vamika) છે. એક્ટ્રેસે આ પોસ્ટ પર તેને સૌ કોઇ વધામણાં આપી રહ્યાં છે. દીકરીનાં નામનાં જાહેરાત બાદ હવે અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી છે. અનુષ્કાની આ પોસ્ટ સહાનુભૂતિ અને કરુણાથી ભરેલી છે. આપને જણાવી દઇએ કે, વામિકા માતા દુર્ગાનું એક નામ છે.

  (Photo Credit- @anushkasharma/Instagram)


  વિરાટ-અનુષ્કાએ ગત સોમવારે તેમની દીકરી વામિકાની તસવીર શેર કરી હતી. પણ આ ફોટોમાં વામિકાનો ચહેરો નજર આવતો નથી ફોટોની સાથે અનુષ્કાએ દીકરી માટે સુંદર પોસ્ટ શેર કરી હતી જેનાં પર અન્ય સેલિબ્રિટીઝ અને ફેન્સ વધામણાં આપી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published:February 02, 2021, 12:05 pm

  ટૉપ ન્યૂઝ