વિરાટ પહેલાં અનુષ્કાએ આ 'ખાસ' વ્યક્તિને કરેલો વાયદો કર્યો પૂર્ણ

Margi | News18 Gujarati
Updated: December 21, 2017, 5:56 PM IST
વિરાટ પહેલાં અનુષ્કાએ આ 'ખાસ' વ્યક્તિને કરેલો વાયદો કર્યો પૂર્ણ
વિરાટ અને અનુષ્કાએ એક-બીજા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો અને તેઓ હાલમાં લગ્ન બંધનથી બંધાઇ પણ ગયા છે.પણ વિરાટ પહેલાં અનુષ્કાએ અન્ય કોઇને એક ખાસ વચન આપ્યુ હતું અને તેણે તે વચન બખુબી અદા કર્યુ છે

વિરાટ અને અનુષ્કાએ એક-બીજા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો અને તેઓ હાલમાં લગ્ન બંધનથી બંધાઇ પણ ગયા છે.પણ વિરાટ પહેલાં અનુષ્કાએ અન્ય કોઇને એક ખાસ વચન આપ્યુ હતું અને તેણે તે વચન બખુબી અદા કર્યુ છે

  • Share this:
મુંબઇ: વિરાટ અને અનુષ્કાએ એક-બીજા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો અને તેઓ હાલમાં લગ્ન બંધનથી બંધાઇ પણ ગયા છે પણ વિરાટ પહેલાં અનુષ્કાએ અન્ય કોઇને એક ખાસ વચન આપ્યુ હતું અને તેણે તે વચન બખુબી અદા કર્યુ છે.

અનુષ્કા શર્માએ આ વચન અન્ય કોઇને નહીં પણ સિંગર જસલીન રોયલને આપ્યું હતું. અનુષ્કાએ ફિલ્મ ફિલ્લોરી સમયે જ્યારે જસલીનનાં અવાજમાં દિન શગના.. સોન્ગ સાંભળ્યુ હતું ત્યારથી જ તે તેની મોટી ફેન થઇ ગઇ હતી. આ તેના ફેવરેઇટ સોન્ગમાંથી એક છે. ત્યારે અનુષ્કાએ જસલીનને કહ્યુંહ તું કે, જ્યારે મારા લગ્ન થશે ત્યારે હું તારું આ સોન્ગ ચોક્કસથી વગાવડાવીશ.

આખરે અનુષ્કાએ તેનું વચન પણ અદા કર્યું. હાલમાં જ્યારે અનુષ્કાનાં લગ્ન થયા ત્યારે મંડપમાં આવતા સમયે જ્યારે તે વરમાલા હાથમાં લઇ તેનાં સપનાનાં રાજકુમારને મળવા આગળ આવી ત્યારે બેકગ્રાઉન્ડમાં જસલીનનું આ સોન્ગ વગાડવામાં આવ્યું. અને આમ અનુષ્કાએ તેનું વચન પણ રાખી લીધુ.

First published: December 15, 2017, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading