અનુપમ ખેરનું ટ્વિટર અકાઉન્ટ હૈક, લખાયુ'તુ, 'આઇ લવ પાકિસ્તાન'

News18 Gujarati
Updated: February 6, 2018, 3:58 PM IST
અનુપમ ખેરનું ટ્વિટર અકાઉન્ટ હૈક, લખાયુ'તુ, 'આઇ લવ પાકિસ્તાન'
આ વિશે મને મારા મિત્રો તરફથી માહિતી મળી છે. હું હાલમાં લોસએન્જલસમાં છું આ વિશે મે ટ્વટિર હેડ ક્વાર્ટર સાથે પણ વાત કરી લીધી છે

આ વિશે મને મારા મિત્રો તરફથી માહિતી મળી છે. હું હાલમાં લોસએન્જલસમાં છું આ વિશે મે ટ્વટિર હેડ ક્વાર્ટર સાથે પણ વાત કરી લીધી છે

  • Share this:
મુંબઇ: બોલિવૂડ દિગ્ગજ એક્ટર અનુપમ ખેરનું ટ્વિટર અકાઉન્ટ હેક થઇ ગયુ છે મંગળવારે તેમણે આ વિશે માહિતી જાહેર કરી છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, મારું ટ્વિટર હેક થઇ ગયુ છે. આ વિશે મને મારા મિત્રો તરફથી માહિતી મળી છે. હું હાલમાં લોસએન્જલસમાં છું આ વિશે મે ટ્વટિર હેડ ક્વાર્ટર સાથે પણ વાત કરી લીધી છે.

હેકર્સ પોતાને તુર્કી કહી રહ્યાં છે. પહેલી ટ્વિટમાં તેમણે લખ્યું કે, તેમનું અકાઉન્ટ તુર્કી સ્થિત સાઇબર આર્મી આઇદિજ તિમે હેક કર્યુ છે. જેમાં તેમનો તમામ ડેટા કેપ્ચર થઇ ગયો છે. આ ટ્વિટનાં અંતમાં કેટલુંક અચંભિત કરતું કન્ટેઇન લખવામાં આવ્યું હતું. ટ્વિટનાં અંતમાં હેકર્સે લખ્યુ હતું 'આઇ લવ પાકિસ્તાન'
First published: February 6, 2018
વધુ વાંચો
अगली ख़बर