Home /News /entertainment /

ઐશ્વર્યા રાયે 1994માં કયા સવાલનો જવાબ આપીને બીજી વખત ભારત માટે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો?

ઐશ્વર્યા રાયે 1994માં કયા સવાલનો જવાબ આપીને બીજી વખત ભારત માટે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો?

એશ્વર્યા રાય બચ્ચન (ફાઈલ ફોટો)

19 નવેમ્બર 1994 ના રોજ મિસ વર્લ્ડ (Miss World)નો ખિતાબ જીત્યો (Win) હતો અને આ બીજી વખત હતું જ્યારે કોઈ (Aishwarya Rai Bachchan) મિસ વર્લ્ડ બની હતી.

    મુંબઈ : ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) જેની સુંદરતાના માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયા (World)માં પણ ઘણા લોકો દિવાના છે! તે જ સમયે, તેણે 19 નવેમ્બર 1994 ના રોજ મિસ વર્લ્ડ (Miss World)નો ખિતાબ જીત્યો (Win) હતો અને આ બીજી વખત હતું જ્યારે કોઈ ભારતીય સુંદરી મિસ વર્લ્ડ બની હતી, તે દરમિયાન ઐશ્વર્યા રાય માત્ર 21 વર્ષની હતી અને આવી સ્થિતિમાં 86 દેશો એ મિસ વર્લ્ડ સ્પર્ધા miss world competition માં ભાગ લીધો હતો. વિ જેની અંદર ઐશ્વર્યા રાયે આ ખિતાબ (aishwarya rai bachchan miss world) જીત્યો હતો.

    અશ્વર્યા રાયને શું પ્રશ્ન પુછવામાં આવ્યો હતો?

    બીજી તરફ ઐશ્વર્યા રાયે પોતાની સુંદરતા અને પ્રતિભાના બળ પર આ સ્પર્ધા જીતી હતી અને આ અવસર પર અમે તમને એક પ્રશ્ન જણાવવા જઈ રહ્યા છીએ, જેનો જવાબ આપીને ઐશ્વર્યા વિશ્વ સુંદરી બની ગઈ હતી, હકીકતમાં ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) પ્રશ્ન પૂછવા માટે જજ કેથરીન કેલી લેંગને પસંદ કરી હતી અને પ્રશ્ન એ હતો કે જો તમે આજે વિશ્વ સુંદરતાનો ખિતાબ જીતી લો તો તમે શું કરશો અને મિસ વર્લ્ડ 1994ની વિશેષતાઓ શું હોવી જોઈએ?

    એશ્વર્યા રાયે શું જવાબ આપી મિસ વર્લ્ડનો તાજ જીતી લીધો હતો?

    આ સવાલના જવાબમાં તે સમયે ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે અમે અત્યારે જેટલી પણ મિસ વર્લ્ડ જોઈ છે તે બધામાં માત્ર મોટા લોકો માટે જ કરુણા નહીં, પરંતુ જેમની પાસે કંઈ નથી તેમના માટે પણ કરુણા હતી.આપણે એવા લોકોને જોયા છે જેઓ માનવ નિર્મિત અવરોધ રાષ્ટ્રીયતા અને રંગથી પણ આગળ જુએ છે. આપણે તેમની બહાર જોવાની જરૂર છે અને માત્ર ત્યારે જ એક વાસ્તવિક મિસ વર્લ્ડ ઉભરી આવશે! એક સાચો વ્યક્તિ !

    આ પણ વાંચોKhesari lal ના સોન્ગ 'Paani Paani' ની સિંગરની સુંદરતા જોઈ તમે પણ થઈ જશો 'પાણી-પાણી'- Photos

    જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે. તેણીએ વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને હવે તેઓને એક પુત્રી આરાધ્યા પણ છે!
    Published by:kiran mehta
    First published:

    Tags: Aishwarya Rai Bachchan

    આગામી સમાચાર