'જવાં હૈ મોહબ્બત..' પર એવી નાચી ઐશ્વર્યા કે 72 લાખ વખત જોવામાં આવ્યો VIDEO

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત અનિલ કપૂર અને રાજકુમાર રાવ જેવાં દિગ્ગજ કલાકાર પણ છે. આ ફિલ્મ 3 ઓગષ્ટ 2018નાં રોજ રિલીઝ થશે.

News18 Gujarati
Updated: July 12, 2018, 11:27 AM IST

મુંબઇ: બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વખત તેની અદાઓ અને એક્ટિંગથી લોકોનું દિલ જીતવા આવી ગઇ છે. તેની અપકમિંગ ફિલ્મ 'ફન્ને ખાન'માં તે 'બેબી સિંહ'નાં રોલમાં જર આવશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે ફિલ્મનું ફર્સ્ટ સોન્ગ પણ રિલીઝ થઇ ગયુ છે.

ટી-સીરિઝે તેનાં યૂટ્યૂબ ચેનલ પર 'જવા હૈ મોહબ્બત..' સમજ લે ઇશારા..' સોન્ગ રિલીઝ કર્યુ છે. આ ગીતમાં ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટેજ પર પરફોર્મન્સ આપતી નજર આવે છે. ડાન્સ ફ્લોર પર ઘણી વખત ધમાલ મચાવી ચુકેલી ઐશ્વર્યા રાય બચ્ચનનું આ સોન્ગ હાલમાં યૂટ્યુબ પર છવાઇ ગયુ છે. આશરે 12 કલાકનાં સમયમાં આ સોન્ગ 72 લાખથી વધુ વ્યુઝ મેળવી ચુક્યું છે.આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત અનિલ કપૂર અને રાજકુમાર રાવ જેવાં દિગ્ગજ કલાકાર પણ છે. આ ફિલ્મ 3 ઓગષ્ટ 2018નાં રોજ રિલીઝ થશે.

First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...