અંકિતા લોખંડેએ ગોવામાં BF વિક્કી જૈનનાં ખોળામાં બેસી રોમેન્ટિક પોઝ, શેર કર્યા ફોટા

BF વિક્કી જૈન સાથે અંકિતા લોખંડે

અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિક્કી જૈન (Vicky Jain)ની તસવીર, બંનેએ ગોવા વેકેશન્સની છે. અંકિતા લોખંડેની આ તવસીર શેર કરતાં વિક્કી જૈન સાથે ગોવામાં પળની યાદ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનાં ગોવા વેકેશનની ફોટો શેર કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ અંકિત લોખંડે (Ankita Lokhande) હાલમાં ચર્ચામાં છે. તે વિક્કી જૈન (Vicky Jain) સાથે તેનાં રિલેશનશિપ મામલે ચર્ચામાં છે. એક્ટ્રેસ અવાર નવાર વિક્કી જૈનની સાથે તેની રોમેન્ટિક ફોટોઝ (Ankita Lokhande Vicky Jain Romantic Photos) શેર કરતી રહેતી હોય છે. અને એક વખત ફરી તેમની તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. તસવીરમાં અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે કુબજ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહી છે.

  અંકિતા અને વિક્કી જૈનની આ તસવીરો, બંનેનાં ગોવા વેકેશન્સની છે. અંકિતા લોખંડેએ આ તસવીર શેર કરતાં વિક્કી જૈન સાથે ગોવામાં વિતાવેલાં પળને યાદ કર્યા છે. જે અંગે તેનાં ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે. જોકે, પહેલાની જેમ તેનાં કેટલાંક ફેન્સ આ તસવીરોથી નારાજ છે.
  ફોટોમાં ગોવા બીચની સુંદરતા જોવા મળી રહી છે. અંકિતા આ ફોટામાં રેડ ફ્લોરલ શર્ટ અને ડેનિમ શોર્ટ્સમાં નજર આવી રહી છે. વિક્કી ટી-શર્ટ અને શોર્ટ્સમાં નજર આવી રહ્યો છે.તસવીરો ઉપરાંત અંકિતા લોકંડેએ અન્ય પણ ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે પરિવાર અને મિત્રોની સાથે નજર આવે છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ અંકિતા તેનાં પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતવતી નજર આવી હતી.
  Published by:Margi Pandya
  First published: