Home /News /entertainment /બેડરૂમમાં આવી હરકત કરીને ભરાઇ MMS લીક વાળી અંજલી અરોરા, લોકો કરવા લાગ્યા ગંદી ડિમાન્ડ

બેડરૂમમાં આવી હરકત કરીને ભરાઇ MMS લીક વાળી અંજલી અરોરા, લોકો કરવા લાગ્યા ગંદી ડિમાન્ડ

અંજલી અરોરાનો વીડિયો વાયરલ

Anjali Arora Viral Video : એમએમએસ વીડિયો લીક તયા બાદ ઇન્ટરનેટ પર સનસની બની ગયેલી અંજલી અરોરા ફરી એકવાર ચર્ચામાં આવી છે. અંજલીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે હોટ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની હરકતો જોઇને લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે.

વધુ જુઓ ...
    Anjali Arora : MMS લીક વાળી અંજલી અરોરા ફરી એકવાર લોકોના નિશાને આવી ગઇ છે. હકીકતમાં, તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રેડ કલરની ડીપ ક્વીવેજ શોર્ટ ડ્રેસ પહેરીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બેડરૂમમાં પોતાના મોબાઇલ સાથે સ્ટાઇલ મારતી જોવા મળી રહી છે.




    હકીકતમાં તે પોતાના નવા સોન્ગને પ્રમોટ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. જો કે લોકોએ અંજલીને પોતાના મોબાઇલ સાથે આ રીતની શો બાજી કરતા જોઇને ટ્રોલ કરી છે. લોકો તેના વીડિયો પર ધડાધડ કમેન્ટ્સ કરી રહ્યાં છે અને ફરી એક વાર તેની પાસે MMSની ડિમાન્ડ કરી રહ્યાં છે.






    આ પણ વાંચો : થઇ ગયું કન્ફર્મ! 'તારક મહેતા' માં નહીં થાય દિશા વાકાણીની વાપસી, શૈલેશ લોઢાએ આપી મોટી હિંટ

    અંજલી અરોરાને જોઇને લોકોએ કહી આવી વાત


    એકે અંજલી અરોરાની બેડરૂમમાં શોર્ટ અને બોલ્ડ ડ્રેસમાં કાતિલ અદાઓની મજા લીધી. એકે કમેન્ટ કરતા લખ્યું, આ એ જ બેડરૂમ છે MMS વાળો. એક યુઝરે કહ્યું, હવે નવા ફોન સાથે વીડિયો ક્વોલીટી સારી આવશે. એકે કહ્યું- જ્યારથી તમારો વીડિયો જોયો છે ત્યારથી કંઇ ગમતુ નથી. એકે ડિમાન્ડ કરતા લખ્યું, નવો MMS વીડિયો ક્યારે અપલોડ થશે. એકે કહ્યું- શરમ આવવી જોઇએ. એકે ટોણો મારતા પૂછ્યું- એ વીડિયોની ક્વોલીટી સારી ન હતી, પહેલા આઇફોન ન હતો. જો કે કેટલાંક લોકોએ અંજલીના વખાણ પણ કર્યા. કેટલાંકે તેને ક્યૂટ, પ્રિટી અને ખૂબસુરત પણ કહી. તેવામાં કેટલાંકે હાર્ટ અને ફાયર ઇમોજી પણ શેર કરી છે.

    આ પણ વાંચો : શાહરૂખ-આમિર નહીં બોલીવુડનો આ હેન્ડસમ હંક પહેરે છે સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત જાણશો તો ઉડી જશે હોશ

    દુલ્હનના અવતારમાં જોવા મળી હતી અંજલી અરોરા


    હાલમાં જ અંજલી અરોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર દુલ્હનની જેમ તૈયાર થઇને કેટલીક ફોટોઝ શેર કરી હતી. સામે આવેલા તેના ફોટોઝ પર ફેન્સ ફિદા થઇ ગયા હતા. ઘણાએ તેના વખાણમાં ધડાધડ કમેન્ટ્સ કરી હતી. અંજલીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ઉમર રિયાઝ સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. જણાવી દઇએ કે અંજલીએ જ્યારથી કચ્ચા બદામ સોન્ગ પર ડાન્સ કર્યો છે ત્યારથી તે લાઇમલાઇટમાં છે. તે બાદ તેનો એક એમએમએસ વીડિયો લીક થયો હતો. જેના કારણે તે રાતોરાત ઇન્ટરનેટ પર છવાઇ ગઇ હતી. અંજલી હજુ 21 વર્ષની છે અને પ્રોફેશનલ મોડેલ-એક્ટ્રેસ છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood actress, Latest viral video, Social media, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन