B'Day: દીપિકાની બહેન અનિશાની 'જીજાજી' રણવીરને ખાસ બર્થ ડે વિશ

News18 Gujarati
Updated: July 6, 2020, 11:04 AM IST
B'Day: દીપિકાની બહેન અનિશાની 'જીજાજી' રણવીરને ખાસ બર્થ ડે વિશ
હેપી બર્થ ડે રણવીર સિંઘ

રણવીર સિંઘ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે. તેનાં ફેન્સ તેને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દીપિકા પાદુકોણની બહેન અનિશા પાદુકોણે રણવીર સિંઘને ખાસ બર્થ ડે વિશ કરી છે. આજે રણવીરનો 35મો જન્મ દિવસ છે. અનિશા એક પ્રોફેશનલ ગોલ્ફર છે અને તે જીજાજી રણવીર સાથે ખાસ બોન્ડિંગ ધરાવે છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામનાં સ્ટેટ્સમાં એક નોટ શેર કરી છે. તેમાં લખ્યું છે. 'જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ... જીજાજી.' જેમાં રણવીર સિંઘનું જ ડાન્સિંગ સ્ટિકર પણ મુકવામાં આવ્યું છે. હાલમાં રણવીર સિંઘ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે. તેનાં ફેન્સ તેને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે તો બીજી તરફ તેની ફિલ્મ '83'ની રિલીઝની રાહ જોવાઇ રહી છે.



ફિલ્મ થિએટરમાં રિલીઝ થતી હોવાથી તેની રિલીઝ ડેટ હાલમાં ટાળવામાં આવી છે. કોરોના વાયરસને કારણે હાલમાં કોઇ જ ફિલ્મને થિએટર રિલીઝ મળી નથી.






અક્ષયનાં ફેન ગ્રુપ દ્વારા રણવીર સિંઘને જન્મ દિવસની ખાસ શુભેચ્છા પાઠવવામાં આવી છે.
First published: July 6, 2020, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading