Home /News /entertainment /Video: 61 વર્ષના 'ઝક્કાસ' પાપા અનિલે દીકરીના રિસેપ્શનમાં કરી જોરદાર મસ્તી

Video: 61 વર્ષના 'ઝક્કાસ' પાપા અનિલે દીકરીના રિસેપ્શનમાં કરી જોરદાર મસ્તી

    સોનમ કપૂર હવે આનંદ આહુજાની દુલ્હન બની ગઇ છે. તેમના લગ્ન અને રિસેપ્શનની સૌથી મોટી ખાસિયત રહી પાપા અનિલ કપૂરની એનર્જી.

    61 વર્ષના અનિલ કપૂરે બતાવી દીધું કે દીકરીના લગ્નની ખુશી સૌથી વધુ પિતાને હોય છે.

    અનિલ કપૂર મહેંદીની રસમથી લઇને રિસેપ્શન સુધીને જોરદાર ડાન્સ કરીને માણતા હતાં. તેમના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી દેખાતી હતી.




    સોનમના રિસેપ્શનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અનિલ કપૂર પોતાની સુપરહિટ ફિલ્મ 'રામ લખન'ના અંદાજમાં દેખાયા હતાં અને પોતાના હીટ ગીત પર પર્ફોર્મ કરતા દેખાયા હતાં. અનિલ કપૂરનો આ અંદાજ વર્ષો વર્ષ યાદ રહેશે.











    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Anand ahuja, Reception, Sonam kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन