Home /News /entertainment /

Video: જ્યારે અંગદે નેહા ધૂપિયાના બેબી બંપને કરી Kiss

Video: જ્યારે અંગદે નેહા ધૂપિયાના બેબી બંપને કરી Kiss

નેહા ધૂપિયા અને અંગદ બેદીના ઘરે જલ્દી પારણું બંધાવવાનું છે. નેહા હાલ પોતાની પ્રેગનન્સી પિરીયડને એન્જોય કરી રહી છે.

નેહા ધૂપિયા અને અંગદ બેદીના ઘરે જલ્દી પારણું બંધાવવાનું છે. નેહા હાલ પોતાની પ્રેગનન્સી પિરીયડને એન્જોય કરી રહી છે.

    નેહા ધૂપિયા અને અંગદ બેદીના ઘરે જલ્દી પારણું બંધાવવાનું છે. નેહા હાલ પોતાની પ્રેગનન્સી પિરીયડને એન્જોય કરી રહી છે. હાલમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં અંગદ થોડી મસ્તી કરતા દેખાય છે.

    અંગદે આ મસ્તી મજાકમાં નેહાના બેબી બંપને કિસ કરી. વીડિયોમાં અંગદને પોતાની જાતથી દૂર કરવા માટે નેહા ઓશીકાનો ઉપયોગ કરે છે.

    બેકગ્રાઉન્ડમાં આયુષ શર્માની ડેબ્યુ ફિલ્મ લવયાત્રીનું ગીત "રંલીગા તારા" સંભળાઇ રહ્યું છે.




    10 મે 2018ના રોજ લગ્ન કરીને નેહા ધુપિયા અને અંગદ બેદીએ તમામને ચોંકાવી દીધા હતા. તેમના એકાએક લગ્ન થયા બાદ અનેક પ્રકારના તર્ક વિતર્કના દોર શરૂ થયા હતા. લગ્નમાં માત્ર નજીકના લોકો અને પરિવારના મિત્રો જ સામેલ થયા હતા. લગ્ન કર્યા બાદ સોશિયલ મિડિયા પર મોડેથી લગ્નની જાહેરાત કરવામાં આવી હતી.








    View this post on Instagram





    Love surprising my love ... @nehadhupia ... sometimes it works out both ways 😍😉😄 #iPhoneXS and #iPhoneXSMax ...


    A post shared by Angad Bedi (@angadbedi) on






    દિલ્હીમાં થયેલા આ લગ્ન પછી ફરીથી બંન્નેએ પ્રેગનન્સીના સમાચાર આપીને અચરજમાં મુકી દીધા હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Angad bedi, Kiss, Neha dhupia, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन