'ડ્રેસિંગ સેન્સ' માટે ટ્રોલ થયો સોનમનો પતિ આનંદ

News18 Gujarati
Updated: May 9, 2018, 3:53 PM IST
'ડ્રેસિંગ સેન્સ' માટે ટ્રોલ થયો સોનમનો પતિ આનંદ

  • Share this:
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર ફેશન સેન્સ માટે ઓળખાય છે. પોતાના લગ્નમાં સોનમે બધી જ વીધિમાં એકથી સએક સુંદર ડિઝાઇનર ડ્રેસ પહેર્યા છે.

તેની સામે પતિ આનંદ અહુજા પોતાના ડ્રેસિંગ સેન્સને કારણે ટ્રોલ થયો છે.

કાલે 8 મેના રોજ સવારે તેમના લગ્ન હતાં અને સાંજે રિસેપ્શન પાર્ટી હતી. જેમાં સોનમ અને આનંદે ડિઝાઇનર ડ્રેસમાં સોહામણા લાગી રહ્યાં હતાં પરંતુ આનંદ અહુજાના શેરવાની પર સ્પોર્ટ્સ શૂઝ મામલે જોરદાર ટ્રોલ થયો છે.સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન સોનમ પરથી હટીને આનંદ અહુજા પર જતું રહ્યું હતું. લોકોએ એ પણ કહી દીધું કે શેરવાનીની નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેરે તે આનંદ અહુજા.

 


First published: May 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading