#Photos : અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા આ સેલિબ્રિટી

News18 Gujarati
Updated: October 28, 2019, 9:49 AM IST
#Photos : અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા આ સેલિબ્રિટી
દિવાળી

  • Share this:
બોલીવૂડના શહેશાંહ અમિતાબ બચ્ચને 2 વર્ષ પછી તેના ઘપે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલીવૂડ સમેત ક્રિકેટ અને ખેલ જગતનું પણ જાણીતી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં જાહ્નવી કપૂર, બિપાસા બાસુ, કેટરીના કૈફ, કાજોલ, શાહરૂખ ખાન સમેત અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અને એક સારા હોસ્ટની જેમ એશ અને અભિષેક તમામ મહેમાનોનું સ્વાગત કરતા નજરે પડ્યા હતા.

અમિતાભ બચ્ચનને ત્યાં દિવાળીની પાર્ટી


આ પાર્ટીમાં અક્ષય કુમાર પરિવાર સાથે હાજર રહ્યા હતા. જેમાં અક્ષય અને તેમનો પુત્ર વાઇટ કૂર્તામાં હતા તો ટ્વિકંલે પિંક રંગનો ડ્રેસ પહેર્યો હતો.

અમિતાભ બચ્ચનને ત્યાં દિવાળીની પાર્ટી


તો ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ આ પ્રસંગે અતિતાભની પાર્ટીમાં હાજર રહ્યા હતા. જેમાં બંને સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

 



 




View this post on Instagram




 

#viratkohli #anushkasharma #anilkapoorkidiwali #sonamkidiwali #diwali2019 #diwalibash #viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on






શાહરૂખ ખાન પણ પત્ની ગૌરી સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી. તો બીજી તરફ શાહિદ કપૂરે પણ તેની પત્ની અને ભાઇ ઇશાન સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી.



 




View this post on Instagram




 

#shahrukhkhan #gaurikhan #bachchankidiwali #bigbdiwali #diwali2019 #diwalibash #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on






વધુમાં કેટરીના કૈફ અને બિપાશા બાસુ પણ આ પાર્ટીમાં નજરે પડ્યા હતા. જેકી શ્રોફ પણ પરિવાર સાથે અહીં હાજર રહ્યો હતો. અને શ્રદ્ધા કપૂર પણ પિતા શક્તિ કપૂર સાથે અહીં આવી હતી.



 




View this post on Instagram




 

#abhishekbachchan #aishwaryaraibachan #bipashabasu #karansinghgrover #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on






અનન્યા પાંડે પણ લાઇટ ફ્લોરેશન્ટ કલરમાં આ પાર્ટીમાં આવી હતી. સારા અલી ખાન પણ માતા અને ભાઇ સાથે આ પાર્ટીમાં નજરે પડી હતી. આમ બોલીવૂડ સમેત અનેક જાણીતા સેલેબ્રિટીએ હાજરી આપી પાર્ટીને ખાસ બનાવ્યું હતું.
First published: October 28, 2019
વધુ વાંચો
अगली ख़बर