Home /News /entertainment /

રેમ્પ પર ચાલતી દીકરી શ્વેતાનો વીડિયો રેકોર્ડ કરવા, અમિતાભ બચ્ચને મારી સીટી

રેમ્પ પર ચાલતી દીકરી શ્વેતાનો વીડિયો રેકોર્ડ કરવા, અમિતાભ બચ્ચને મારી સીટી

આ સમયે શ્વેતા બચ્ચન નંદા રેમ્પ પર હતી અને તે બ્રાઇડિયલ વેર સાથે રેમ્પ વોક કરતી હતી.

આ સમયે શ્વેતા બચ્ચન નંદા રેમ્પ પર હતી અને તે બ્રાઇડિયલ વેર સાથે રેમ્પ વોક કરતી હતી.

    મુંબઇ: બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી શ્વેતા નંદાએ હાલમાં જ ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલા માટે રેમ્પ વોક કર્યુ હતું. આ સમયે અમિતાભ અને જયા તેમની દીકરીને ચીઅર અપ કરવાં પહોચ્યા હતાં. અમિતાભ બચ્ચને દીકરીનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

    જોકે ડેડી અમિતાભ બચ્ચનને આ વીડિયો રેકોર્ડ કરવો હતો ત્યારે ત્યા હાજર વીડિયોગ્રાફર વચ્ચે નડતા હતાં. ત્યારે બિગ બીએ એક સીટી મારીને તેમને બેસી જવા કહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.




    આ સમયે શ્વેતા બચ્ચન નંદા રેમ્પ પર હતી અને તે બ્રાઇડિયલ વેર સાથે રેમ્પ વોક કરતી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ramp Walk, Recording, Shweta bachchan, Video viral, Whistles, અમિતાભ બચ્ચન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन