આઝાદીમાં ડૂબ્યુ બોલિવૂડ, અમિતાભ બચ્ચને દેશવાસીઓને શું સંદેશો આપ્યો?

આઝાદીના 73માં પર્વ પર અમિતાભથી લઇને નુસરત જહા સહિત સેલેબ્સે આપી શુભકામના

News18 Gujarati
Updated: August 15, 2019, 10:56 AM IST
આઝાદીમાં ડૂબ્યુ બોલિવૂડ, અમિતાભ બચ્ચને દેશવાસીઓને શું સંદેશો આપ્યો?
બોલિવૂડે આપી શુભકામના
News18 Gujarati
Updated: August 15, 2019, 10:56 AM IST
દેશભરમાં આઝાદીનો જશ્ન ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક, બાળકો અને વડીલો, આઝાદીના આ 73 માં પર્વ પર ભાગ લઈ રહ્યાં છે. શાળા, કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પણ તિરંગા સાથે સેલ્ફી શેર કરી રહ્યાં છે. આઝાદીની આ ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ રહ્યાં નથી. જાણો આ પ્રસંગે કયા સેલિબ્રિટીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

અમિતાભ બચ્ચન ઉપરાંત તાજેતરમાં સાંસદ બનેલી બંગાળી અભિનેત્રી નુસરત જહાને પણ સ્વતંત્રતા દિવસ પર પોસ્ટ કરી લોકોને અભિનંદન પાઠવ્યા. નુસરત જહાંએ ત્રિરંગાની તસવીર શેર કરતા લખ્યું - 'સ્વતંત્રતા દિવસની શભકામનાઓ, જય હિન્દ'બોલિવૂડનામિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાને પણ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના દિવસે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લોકોને અભિનંદન પાઠવ્યા. આમિર ખાને લખ્યું- 'સ્વતંત્રતા દિવસની શુભકામના અને રક્ષાબંધન આપ સૌને ખૂબ સારો પ્રેમ. '


 
View this post on Instagram
 

🇮🇳


A post shared by Aamir Khan (@_aamirkhan) onકાજલે ફેસબુક પર લોકોને અભિનંદન આપ્યા. કાજલે લખ્યું- 'આપણને આઝાદ થયાને 73 વર્ષ થયા છે. દુશ્મનાવટ અને ગુસ્સો હજી પણ અમને પકડી રાખે છે.


અનુપમ ખેરે આ પ્રસંગે વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું 'તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના.આપણો દેશ શ્રેષ્ઠ દેશ છે. દરેક વ્યક્તિએ એક થવું જોઈએ અને દેશ એક નવી ઉંચાઈ પર લઈને જાય. તમામને સ્વતંત્રતા દિવસની શુભકામના. ભારત માતાની જય. વંદે માતરમ. '
First published: August 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...