Home /News /entertainment /

સાઉથ ફિલ્મમાં આવાં જોવા મળશે Big B, જુઓ તેમનો FIRST LOOK

સાઉથ ફિલ્મમાં આવાં જોવા મળશે Big B, જુઓ તેમનો FIRST LOOK

દ બિગ બીએ કેટલિક તસવીરો શેર કરી હતી. જેમાં લખ્યું છે 'નિર્વાણ અને હિમાલયનો બુલાવો'

દ બિગ બીએ કેટલિક તસવીરો શેર કરી હતી. જેમાં લખ્યું છે 'નિર્વાણ અને હિમાલયનો બુલાવો'

    મુંબઇ: અમિતાભ બચ્ચન હાલમાં હૈદરાબાદમાં એક્ટર ચિરંજીવીની ફિલ્મ 'સઇ રા નરસિમ્હા રેડ્ડી' માટે શૂટ કર્યુ છે. હાલમાં જ અમિતાભ બચ્ચને તેમનાં ટ્વિટર અકાઉન્ટ પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. ફોટો શેર કરતાં જ બિગ બીએ લખ્યુ હતું કે, 'સાઇ રા.. નરસિમ્હા રેડ્ડી. ચીરંજીવી ગુરૂ સાથે કામ કરવાનો ગર્વ અને મઝા..'

    જે બાદ બિગ બીએ કેટલિક તસવીરો શેર કરી હતી. જેમાં લખ્યું છે 'નિર્વાણ અને હિમાલયનો બુલાવો'





    આ ફોટોમાં અમિતાભ માથા પર કોઇ બ્રાહ્મણની જેમ તિલક લગાવેલા નજર આવે છે. તેની સાથે જ તેમનાં વાળ અને લૂક પણ ઘણો જ અલગ છે.

    આ ફિલ્મ વિશે તેમણે બ્લોગ પર પણ લખ્યુ છે કે, 'મારા પ્રિય મિત્ર, આન્દ્ર અને તેલુગુ સિનેમાનાં સુપર સ્ટાર ચીરંજીવી ઇચ્છતા હતા કે હું તેમની પીરિયડ ડ્રામા ફિલ્મમાં ગેસ્ટ અપીયરન્સ આપુ. જેમાં તેઓ એક બહાદૂર કિરદાર અદા કરી રહ્યાં છે. તેથી હૈદરાબાદ શૂટ કરવા જઇ રહ્યો છું.'

    Published by:Margi Pandya
    First published:

    Tags: Amitabh Bacchan, New look, Twitter

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन