અમિતાભ બચ્ચને રણવીર સિંહને આપ્યું આ ખાસ નામ
News18 Gujarati Updated: January 27, 2019, 2:10 PM IST

અમિતાભ અને રણવીર સિંહ મુંબઇ પોલીસ માટે આયોજીત એક ફંક્શનના રિહર્સલ માટે પહોંચ્યા હતા
અમિતાભ બચ્ચને રવિવારે એક ઇવેન્ટ માટે પ્રેક્ટિસ કરવાની સાથે રણવીર સિંહ સાથે મુલાકાત પણ કરી હતી
- News18 Gujarati
- Last Updated: January 27, 2019, 2:10 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન માટે ઉંમર માત્ર નંબર છે. અમિતાભના સાથી એક્ટર એક્ટિંગ છોડી ચૂક્યા છે, પરંતુ અમિતાભ આજે પણ યુવા સ્ટાર્સ કરતાં વધુ કામ કરે છે. અમિતાભ બચ્ચને રવિવારે એક ઇવેન્ટ માટે પ્રેક્ટિસ કરવાની સાથે રણવીર સિંહ સાથે મુલાકાત પણ કરી હતી. જે બાદ તેમણે આ અંગે એક પોસ્ટ પણ કરી હતી.
અમિતાબ બચ્ચનની આ પોસ્ટમાં રણવીર સિંહ તેમને ગળે મળતો જોવા મળે છે. આ તસવીર શેર કરતાં અમિતાભે લખ્યું, પોલીસ માટે આયોજીત એક ખાસ ફંક્શનની તૈયારીમાં... જ્યાં મારી મુલાકાત થઇ એક ઇલેક્ટ્રિક ઇલેક્ટિક રણવીર સિંહ સાથે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ અને રણવીર સિંહ મુંબઇ પોલીસ માટે આયોજીત એક ફંક્શનના રિહર્સલ માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Dapper Lookમાં જોવા મળ્યો ગલી બોય રણવીર સિંહ, તસવીરો
નોંધનીય છે કે, હાલમાં જ અમિતાભ બચ્ચને તેમની આગામી ફિલ્મ 'ઝુંડ'નું શૂટિંગ નાગપુરમાં પૂરું કર્યું છે. ફિલ્મના ડાયરેક્ટર નાગાર્જુન મંજુલે છે. જે બાદ હવે તેઓ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં તેઓ એક પ્રોફેસરની ભૂમિકામાં જોવા મળશે.

Loading...
View this post on Instagram
Rehearsals for the Police function .. and bumping into the Electric Eclectic Ranveer ..💕😂😂