અટલજીનાં નિધનથી ભાવૂક થયા અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન -અટલ બીહારી બાજપેયી

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીનાં અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવ્યાં, રાજનેતા, ફિલ્મ અને ખેલજગત સૌ કોઇ સાથે આખો દેશ તેમનાં નિધનથી ઉડાં શોકમાં છે

  • Share this:
    મુંબઇ: પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીનાં અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવ્યાં, રાજનેતા, ફિલ્મ અને ખેલજગત સૌ કોઇ સાથે આખો દેશ તેમનાં નિધનથી ઉડાં શોકમાં છે. દરેક વિષમ પરિસ્થિતિ અને પડકારને સ્વીકારનારા અટલજીનો પાર્થિવ દેહ જોવા માટે સાંજથી જ તેમનાં ઘરે લોકોની ભારે ભીંડ લાગી ગઇ છે. બોલિવૂડનાં ઘણાં દિગ્ગજ કલાકારોએ ટ્વિટ કરીને પોતાનું દુ:ખ જાહેર કર્યુ છે. આ સમયે શાહરૂખ ખાને ટ્વિટ કરીને શોક જાહેર કર્યો હતો. આજે દેશે એક પિતા સમાન વ્યક્તિને ગુમાવ્યા છે.

    તેમણે આ સાથે લખ્યુ છે કે, ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, એક મહાન નેતા, પ્રખ્યાત કવિ, અદ્ભૂત વક્તા અને પ્રવક્તા, મિલનસાર વ્યક્તિત્વ, બાબૂજીનાં પ્રશંસક અને બાબૂજી તેમનાં..

    Published by:Margi Pandya
    First published: