KBC 11: કરોડપતી શો શરૂ થતા પહેલાં રિલીઝ થયો તેનો બીજો પ્રોમો, જુઓ VIDEO

News18 Gujarati
Updated: April 22, 2019, 4:42 PM IST
KBC 11: કરોડપતી શો શરૂ થતા પહેલાં રિલીઝ થયો તેનો બીજો પ્રોમો, જુઓ VIDEO
આ વીડિયોમાં પણ અંતમાં બિગ બી ખુદ આવીને KBC-11નું પ્રમોશન કરતાં નજર આવે છે.

આ વીડિયોમાં પણ અંતમાં બિગ બી ખુદ આવીને KBC-11નું પ્રમોશન કરતાં નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચનનો મોસ્ટ અવેઇટેડ શો 'કૌન બનેગા કરોડપતિ' ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે. આ શોની રિલીઝ પહેલાં તેનાં રજિસ્ટ્રેશન માટેનાં સવાલો 1 મેથી રાત્રે નવ વાગ્યે શરૂ થશે. આ સવાલ ખુદ અમિતાભ બચ્ચન પુછતા નજર આવશે. આ રજિસ્ટ્રેશન માટેનાં સવાલનો સાચો જવાબ આપનારને તક મળશે KBC-11નાં મંચ સુધી પહોચવાની.

આપને જણાવી દઇએ કે, આ પહેલાં પણ કૌન બનેગા કરોડપતિનો આ પહેલાં પણ એક પ્રોમો વીડિયો રિલીઝ થયો હતો અને હવે આ નવો વીડિયો રિલીઝ થયો છે. વીડિયોમાં પણ ગત વીડિયોની જેમજ બિગ બી જનતાને ફરી એક વખત તૈયાર થઇ જવા અને કૌન બનેગા કરોડપતિમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનાં દિવસે તૈયાર રહેવા કહે છે.





આ પહેલાં રિલીઝ થયેલો વીડિયો પણ ઘણો જ મજેદાર છે. આ વીડિયોમાં પણ અંતમાં બિગ બી ખુદ આવીને KBC-11નું પ્રમોશન કરતાં નજર આવે છે.
First published: April 22, 2019, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading