Home /News /entertainment /

OMG: ફિલ્મોમાં કામ મેળવવા માટે બિગ બીએ આપ્યો હતો આ ફોટો, થયા હતા રિજેક્ટ

OMG: ફિલ્મોમાં કામ મેળવવા માટે બિગ બીએ આપ્યો હતો આ ફોટો, થયા હતા રિજેક્ટ

અમિતાભ બચ્ચન હાલમાં તેમની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માટે શૂટિંગ કરી રહ્યાં છે.

અમિતાભ બચ્ચન હાલમાં તેમની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માટે શૂટિંગ કરી રહ્યાં છે.

    મુંબઇ: બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલર હતા તે દિવસોને યાદ કરતાં તેમણે તેમનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો
    તેમણે તેમનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. અને તેમાં લખ્યું છે કે, ફિલ્મોમાં કામ મેળવવા માટે મે આ ફોટો મોકલ્યો હતો પણ મને રિજેક્ટ કરી
    દેવામાં આવ્યો હતો.

    બિગ બીએ લખ્યું હતું કે, ફિલ્મોમાં કામ મેળવવા માટે મારો એપ્લિકેશન ફોટો... 1968... એમાં કઇ જ ખોટુ નથી મને ત્યારે રિજેક્ટ કરી દેવામાં આવ્યો
    હતો. '



    My application picture for a job in movies .. 1968.. no wonder I was rejected !!


    A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on






    એન્ગ્રી યંગમેન તરીકે જાણીતા બિગ બીની આ તસવીર જોઇને લાગે નહીં કે તેઓ એક દિવસ એન્ગ્રી યંગમેન તરીકે ઇન્ડસ્ટ્રીમાં છવાઇ જશે. આજે
    ઇન્ડસ્ટ્રીમાં તેમની બોલ બાલા છે. એક એવો સમય પણ હતો જ્યારે તેમણે પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખેલો છે.

    અમિતાભ બચ્ચન હાલમાં તેમની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માટે શૂટિંગ કરી રહ્યાં છે. આ સાથે જ તે રિશી કપૂરની સાથે ફિલ્મ 102 નોટ આઉટમાં પણ
    થોડા સમયમાં નજર આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amitabh Bacchan, First Photo, Job Application, Rejected

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन