અમિતાભની '102 નોટ આઉટ'નું ટ્રેલર રિલીઝ, જોઇ લો તમે પણ

News18 Gujarati
Updated: March 28, 2018, 2:29 PM IST
અમિતાભની '102 નોટ આઉટ'નું ટ્રેલર રિલીઝ, જોઇ લો તમે પણ
4 મેનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર જોઇ લો તમે પણ

4 મેનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર જોઇ લો તમે પણ

  • Share this:
મુંબઇ: અમિતાભ બચ્ચન અને રિશીક પૂરની અપકમિંગ ફિલ્મ '102 નોટ આઉટ'નાં પ્રમોશન માટે ટીમે એક ખાસ સ્ટ્રેટજી અપનાવી હતી. ફિલ્મનાં ટીઝર રિલીઝ કર્યા બાદ મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં પહેલાં એક ખાસ ગેમ રમાડી હતી. જેમાં એક લિંક શેર કરવામાં આવી હતી. આ લિંક પર ક્લિક કરવાથી ઇંડુ મળશે. અન આ ઇંડુ ફોળવાનું હોય છે. ઇંડુ ફૂટી જાય તો ફિલ્મનું ટ્રેલર જોવા મળે છે.

જોકે આ આખી ગેઇમ મંગળવારનાં રોજ રમવામાં આવી હતી. જેની લિંક બિગ બીએ તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી હતી. જોકે હવે આ ટ્રેલર ઓફિશિયલી રિલીઝ થઇ ગુય છે. યુટ્યુબ પર તેની લિંક શેર કરવામાં આવી છે. 4 મેનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર જોઇ લો તમે પણ

First published: March 28, 2018, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading