Home /News /entertainment /

અશ્લિલ ફોટા શેર કરવાને કારણે ટ્રોલ થઇ અમીષા

અશ્લિલ ફોટા શેર કરવાને કારણે ટ્રોલ થઇ અમીષા

છેલ્લે વર્ષ 2013માં તેની ફિલ્મ શોર્ટકટ રોમિયો આવી હતી જે બાદ તેની એક પણ ફિલ્મ આવી નથી.

છેલ્લે વર્ષ 2013માં તેની ફિલ્મ શોર્ટકટ રોમિયો આવી હતી જે બાદ તેની એક પણ ફિલ્મ આવી નથી.

    મુંબઇ: અશ્લિલ ફોટા શેર કરવાને કારણે અમીષા પટેલને હાલમાં જ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. આ ફોટોમાં અમિષાએ ઘણો જ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો. ફોટોને લઇને ટ્વિટર યૂઝ્સે તેનાં પર ઘણી જ ભદ્દી કમેન્ટ્સ કરી હતી. કેટલાંકે તો તેને પોર્નસ્ટાર બની જવાની જ સલાહ આપી દીધી હતી.

    અમિષા છેલ્લા ઘણા સમયથી તેનાં ટ્વિટર પેજ પર ઘણાં જ અશ્લિલ ફોટા શેર કરે છે. વર્ષ 2000માં આવેલી કહોના પ્યાર હૈ ફિલ્મથી ડેબ્યુ કરનારી અમીષા પટેલ તેની ફિલ્મને કારણે ચર્ચામાં હતી પણ તે બાદ તેની ગદ્દર સિવાય કોઇ ફિલ્મ ચાલી ન હોવાને કારણે તે ઘણાં ટાઇમથી ઘરે જ બેઠી છે.

    છેલ્લે વર્ષ 2013માં તેની ફિલ્મ શોર્ટકટ રોમિયો આવી હતી જે બાદ તેની એક પણ ફિલ્મ આવી નથી.













    Published by:Margi Pandya
    First published:

    Tags: Troll on sharing bold photos, Twitter, અમિષા પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन