Home /News /entertainment /

આમિરે Twitter પર શેર કરી પત્ની કિરણ સાથેની તસવીર લખ્યુ, 'માઝી બાયકો'

આમિરે Twitter પર શેર કરી પત્ની કિરણ સાથેની તસવીર લખ્યુ, 'માઝી બાયકો'

છે. આ તસવીર શેર કરવાં ઉપરાંત તેણે આ તસવીર તેનાં ટ્વિટરનાં ડિસ્પ્લે પિક્ચર તરીકે શેર કર્યુ છે.

છે. આ તસવીર શેર કરવાં ઉપરાંત તેણે આ તસવીર તેનાં ટ્વિટરનાં ડિસ્પ્લે પિક્ચર તરીકે શેર કર્યુ છે.

    મુંબઇ: આમિર ખાને તેનાં ટ્વિટર પેજ પર તેની અને પત્નિ કિરણ રાવની તસવીર શેર કરી છે. જેમાં તે બંને ટ્રેડિશનલ મરાઠી અવાતરમાં નજર આવે છે. આ તસવીર શેર કરવાં ઉપરાંત તેણે આ તસવીર તેનાં ટ્વિટરનાં ડિસ્પ્લે પિક્ચર તરીકે શેર કર્યુ છે.

    આ તસવીર શેર કરતાં તેણે કેપ્શન પણ આપી છે. આ કેપ્શનમાં આમિર ખાને લખ્યું છે, The cutest in the world... mazi baiko ❤



    હાલમાં આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. કરિન રાવ અને આમિર ખાન બંને આ તસવીરમાં ખુબજ ક્યુટ લાગે છે.

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન 'દંગલ'નાં ડિરેક્ટર નિતિશ તિવારીની ફિલ્મ 'છિછોરે'માં કેમિયો કરતો નજર આવશે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને સુશાંત સિંઘ રાજપૂત લિડ રોલમાં છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amir khan, Kiran rao, Share, Twitter, Wife

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन