Home /News /entertainment /

સામે આવી આલિયા ભટ્ટની 'જુડવા બહેન', તમે પણ જોઇને ચોંકી જશો

સામે આવી આલિયા ભટ્ટની 'જુડવા બહેન', તમે પણ જોઇને ચોંકી જશો

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની હમશક્લે ચર્ચા જગાડી છે

તે માત્ર આલિયા જેવી દેખાતી જ નથી, પરંતુ આલિયાની એક્ટિંગ પણ કરે છે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની હમશક્લે ચર્ચા જગાડી છે. તે માત્ર આલિયા જેવી દેખાતી જ નથી, પરંતુ આલિયાની એક્ટિંગ પણ કરે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઇને તમને પણ વિશ્વાસ નહીં થાય.

    આલિયાની જુડવા બહેન જેવી દેખાતી આ યુવતીનું નામ સનાયા છે. સનાયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આલિયાની આગામી ફિલ્મ 'ગલી બોય'નો એક ડાયલોગ બોલતી જોવા મળે છે. આ ડાયલોગ 'મેરે બોયફ્રેન્ડ કે સાથ ગુલુ ગુલુ કરેગી તો ધોપ દુંગીના ઉસકો' છે.








    View this post on Instagram





    #gullyboy #aliabhatt #aliabhattfans #ranveersingh


    A post shared by sanayaashu (@ashu0876962) on




    આ પણ વાંચો: ઇન્ડિયન 'Kim Kardashian' Gizeleનો બોલ્ડ અંદાજ

    પહેલી નજરમાં તમે ઓળખી જ નહીં શકો કે આ આલિયા છે કે નહીં. જોકે, હાલ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ 'ગલી બોય'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2019ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ દ્વારા ટીવી અભિનેત્રી પૂજા ગૌડ પણ ફિલ્મી કરિયરની શરૂઆત કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Alia Bhatt, Internet, Viral, છોકરી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन