Home /News /entertainment /

આલિયાના જીવનમાં રણબીર બાદ બહુ ખાસ છે આ ત્રણ લોકો

આલિયાના જીવનમાં રણબીર બાદ બહુ ખાસ છે આ ત્રણ લોકો

વર્ક ફંટની વાત કરીએ તો આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માત્ર હવે ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મનું અડધું શૂટિંગ થઇ ગયું છે. કોરોનાના કારણે હાલ આ ફિલ્મ શૂટિંગ બંધ છે.

આલિયાએ જેની એક ખાસ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેના સ્પેશિયલ લોકો વિશે જણાવ્યું હતું

    ન્યૂઝ18 ગુજરાતી: ડાયરેક્ટર-પ્રોડ્યુસર મુકેશ ભટ્ટની પુત્રીના લગ્નનું રિસેપ્શન મુંબઇમાં યોજાઇ ગયું. જેમાં રેખા, વિદ્યા બાલન, અનિલ કપૂર, અક્ષય કુમાર, આમિર ખાન, સિદ્ધાર્થ રોય કપૂર, શ્રદ્ધા કપૂર, દીયા મિર્ઝા, કાર્તિક આર્યન સહિતના સ્ટાર્સે હાજરી આપી હતી. આલિયાએ જેની એક ખાસ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેના સ્પેશિયલ લોકો વિશે જણાવ્યું હતું.

    આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. જેમાં રણવીર સિંહ, શાહરૂખ ખાન અને તેના પિતા મહેશ ભટ્ટ વાતો કરતાં જોવા મળ્યા હતા. આલિયાએ આ તસવીર પોસ્ટ કરતાં લખ્યું, 'માય બોયઝ'. જ્યારે આલિયાની બહેન પૂજા ભટ્ટે પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.








    View this post on Instagram





    my boys ⭐️


    A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on





    આ પણ વાંચો: મુકેશ ભટ્ટની પુત્રી સાક્ષીના રિસેપ્શનમાં આવ્યા બોલિવૂડ સ્ટાર્સ, તસવીરો








    View this post on Instagram





    Precious! #aboutlastnight #candidcamera #photobooth #fathersanddaughters #familytime #oneforthearchives


    A post shared by Pooja B (@poojab1972) on
















    View this post on Instagram





    Three generations... one constant! #aboutlastnight #oneforthearchives


    A post shared by Pooja B (@poojab1972) on




    આલિયા ભટ્ટ બાળપણથી જ શાહરૂખ ખાનની નિકટ રહી છે, જ્યારે તે રણવીર સિંહ સાથે ઘણી એડ ફિલ્મ્સ કરી ચૂકી છે. આલિયા અને રણવીર સિંહ 14 ફેબ્રુઆરીએ રીલિઝ થનારી ફિલ્મ 'ગલી બોય'માં પણ સાથે જોવા મળશે. જેના કારણે આલિયાએ આ ત્રણેય લોકોને ગણાવ્યા 'માય બોયઝ'.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Alia Bhatt, Mahesh bhatt, Ranveer Singh, Shahrukh Khan, Special men

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन