અડધી રાતથી શરૂ થઇ આલિયા ભટ્ટની બર્થડે પાર્ટી, એક સાથે બે કેક કાપી, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: March 15, 2020, 12:56 PM IST
અડધી રાતથી શરૂ થઇ આલિયા ભટ્ટની બર્થડે પાર્ટી, એક સાથે બે કેક કાપી, વીડિયો વાયરલ
આ તમામ વાતોની શરૂઆત ત્યારથી થઇ જ્યારે આલિયા ભટ્ટના જન્મદિવસ પર રણબીર કપૂર ત્યાં હાજર નહતો રહ્યો. આલિયાએ કોરોના વાયરસના કારણે પોતાનો ઘરમાં જ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. અને અહીં ઘરના અંગત લોકો જ હાજર રહ્યા હતા. જો કે આલિયા ભટ્ટનો બર્થ ડે હોવા છતાં રણબીર કપૂર અહીં આવ્યા નહતા. અને આજ કારણે તેમના બ્રેકઅપની ખબર તેજીથી ફેલાઇ ગઇ હતી.

વાયરલ થઇ રહેલી આ તસવીરો અને વીડિયોમાં તે તેની ખાસ મિત્ર અને બહેન સાથે જોવા મળી રહી છે.

  • Share this:
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો (Alia Bhatt) 15 માર્ચનાં રોજ 27મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. આલિયાએ બહેન શાહિન (Saheen) તથા આકાંક્ષા રંજન (Akansha Ranjan) સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. શનિવારે રાતે આલિયા એક નહીં પરંતુ બે કેક કાપી હતી. વાયરલ થઇ રહેલી આ તસવીરો અને વીડિયોમાં તે તેની ખાસ મિત્ર અને બહેન સાથે જોવા મળી રહી છે.

આલિયા ભટ્ટની ફ્રેન્ડ મેઘના ગોયલે ઈન્સ્ટા સ્ટોરીમાં આલિયાના બર્થડે સેલિબ્રેશનની તસવીર તથા વીડિયો અપલોડ કર્યા છે. જેમાં આલિયા બે કેક બે ચપ્પુથી કાપતી જોવા મળી હતી. અન્ય એક તસવીરમાં આલિયા, શાહિન તથા આકાંક્ષા 12 વાગ્યાની રાહ જોતા હતાં. આકાંક્ષાએ પણ આલિયાનો ફની વીડિયો અપલોડ કર્યો છે.
 View this post on Instagram
 

Your catty must be sleeping so I sent mine to party with you. #happybirthday #aliabhatt ❤😜 . . . #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on


શનિવારે પોતાના જન્મદિનની ઉજવણી સમયે આલિયા ભટ્ટ સફેદ શર્ટ તથા લીલા શોર્ટ્સમાં દેખાય છે. આ તમામ તસવીરો તથા વીડિયોમાં રણબીર કપૂર ક્યાંય જોવા મળ્યો નથી. 
View this post on Instagram
 

She is So Cute and Funny Masti on Bed 😂 @akansharanjankapoor birthday video for aloo . . . . Follow @aliaabhattbaby for more . . #aliabhatt #saraalikhan #salmankhan #takht #ranbirkapoor #ranlia #akshaykumar #amirkhan #kareenakapoor #hrithikroshan #jhanvikapoor #varia #varundhawan #katrinakaif #deepikapadukone #aliaabhatt #aliabhattfc #kartikaryan #aliabhattfans #shahidkapoor #vickykaushal #ranbiralia #anushkasharma #viratkohli #ranveersingh #shraddhakapoor #tigershroff #ananyapandey #sharukhkhan #aliaabhattbaby#aliabhatt #saraalikhan #salmankhan #takht #ranbirkapoor #ranlia #akshaykumar #amirkhan #kareenakapoor #hrithikroshan #jhanvikapoor #varia #varundhawan #katrinakaif #deepikapadukone #aliaabhatt #aliabhattfc #kartikaryan #aliabhattfans #shahidkapoor #vickykaushal #ranbiralia #anushkasharma #viratkohli #ranveersingh #shraddhakapoor #tigershroff #ananyapandey #sharukhkhan #aliaabhattbaby . . @aliaabhatt @shaheenb @sonirazdan @puneetbsaini @priyanka.s.borkar @stylebyami @shnoy09 @grish1234 @yiannitsapatori @poojab1972 @maheshfilm @meghnagoyal1 @devika.advani @akansharanjankapoor @kripamehta93 @tanya.sg @adityaseal @tinala13 @neetu54 @karanjohar @riddhimakapoorsahniofficial @suniltalekar1977


A post shared by Alia bhatt Fan ❤ (@aliaabhattbaby) on


આલિયા હાલમાં અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં વ્યસ્ત છે. આ ફિલ્મ ચાર ડિસેમ્બરે રિલીઝ થવાની છે.આલિયા ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં કામ કરી રહી છે. આ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત છે. 
View this post on Instagram
 

Happy Birthday To You Alia ❤️ @aliaabhatt #aliabhatt #aliabhatt #aliaabhatt93 #HappyBirthdayAlia


A post shared by ᗩᒪIᗩ ᗷᕼᗩTT ✨⭐️ (@aliiabhatt93) on


આ ઉપરાંત આલિયા ભટ્ટ સાઉથ ડિરેક્ટર રાજમૌલીની ફિલ્મ 'RRR'માં પણ કામ કરી રહી છે.
First published: March 15, 2020, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading