Home /News /entertainment /

અલી ફઝલની ન્યૂડ તસવીર લીક, એક્ટરે કહ્યું- આ શર્મજનક છે

અલી ફઝલની ન્યૂડ તસવીર લીક, એક્ટરે કહ્યું- આ શર્મજનક છે

અલી ફઝલની ન્યૂડ તસવીર લીક

અભિનેતા અલી ફઝલ તેની સાથે થયેલા સાઇબર ક્રાઇમને લઇને ચર્ચામાં છે

    ન્યૂઝ18 ગુજરાતી: લોકપ્રિય વેબ સીરિઝ 'મિર્ઝાપુર'માં ગુડ્ડુ ભૈયાના પાત્રા દ્વારા ધૂમ મચાવનાર અભિનેતા અલી ફઝલ તેની સાથે થયેલા સાઇબર ક્રાઇમને લઇને ચર્ચામાં છે. અલી ફઝલની કેટલીક પ્રાઇવેટ તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઇ છે, જે બાદ અલીએ એક વીડિયો દ્વારા તેના ફેન્સ સાથે આ અંગે વાત કરી હતી.

    ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં અલીએ માન્યું છે કે, સોશિયલ મીડિયામાં તેની જે પ્રાઇવેટ તસવીરો દેખાય છે, એમાં તે પોતે જ છે. તેણે કહ્યું કે, આ પ્રકારની હરકત ખૂબ જ ખરાબ અને શર્મજનક છે.

    તેણે કહ્યું કે, તે આ મામલે મૂળ સુધી જશે અને દોષીને સજા પણ અપાવશે. પરંતુ આ પહેલાં તેણે ફેન્સને સપોર્ટની અપીલ કરતાં કહ્યું કે, મને તમારા લોકોની જરૂર છે.








    View this post on Instagram





    Not Cool...


    A post shared by ali fazal (@alifazal9) on




     આ પણ વાંચો: પુલવામા એટેક: પંજાબનાં શહિદ પરિવાર માટે આગળ આવ્યો સોનૂ સૂદ, આપ્યા 5 લાખ રૂપિયા

    અલીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો 3 ઇડિયટ્સ, ખામોશિયાં, હેપ્પી ભાગ જાએગી, ફુકરે ઉપરાંત વેબ સીરિઝ મિર્ઝાપુરમાં પણ જોવા મળ્યો હતો. જે બાદ હવે તે 'મિલન ટોકિઝ' અને 'મિર્ઝાપુર 2'માં જોવા મળશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Instagram, Leaked, Social media

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन