VIDEO: રેપ પિડીતાની કહાની કહેતું, અક્ષય અને રિચાની 'સેક્શન 375'નું ટ્રેલર રિલીઝ

News18 Gujarati
Updated: August 13, 2019, 5:51 PM IST
VIDEO: રેપ પિડીતાની કહાની કહેતું, અક્ષય અને રિચાની 'સેક્શન 375'નું ટ્રેલર રિલીઝ

  • Share this:
ન્યૂઝ 18 ગુરજારતી: રેપ વિક્ટિમની કહાની પર ઘણી ફિલ્મો બની છે. પણ આ ફિલ્મ ઘણી રીતે ખાસ છે. કારણ કે આ કોર્ટ રૂમ ડ્રામા સત્ય ઘટના પરથી આધારિત છે. આ ફિલ્મમાં રિચા ચડ્ડા ભોગ બનનારી યુવતીની વકિલનાં પાત્રમાં છે. તો બીજી તરફ અક્ષય ખન્ના આરોપીનાં વકિલનાં રોલમાં નજર આવશે.

ફિલ્મમાં કોર્ટ રૂમ ડ્રામા જ મેઇન પાર્ટ છે તેને બખુબી દર્શાવવામાં આવ્યો છે. આ પહેલાં 'પિંક' અને 'મુલ્ક' ફિલ્મમાં કોર્ટ રૂમ ડ્રામા દર્શાવવામાં આવ્યો છે.





આગામી ફિલ્મમાં 13 સ્પ્ટેમ્બરનાં રોજ રિલીઝ થવાની છે. જેને અજય બહલે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય ખન્નાઅને રિચા ચડ્ડા ઉપરાંત મીરા ચોપરા અનેરાહુલ ભટ્ટ પણ અગત્યનાં રોલમાં છે. આ ફિલ્મ કુમાર મંગત SCIPL અને અભિષેક પાઠકે પ્રોડ્યુસ કરી છે.
First published: August 13, 2019
વધુ વાંચો
अगली ख़बर