અક્ષય કુમારને મળી અનુમતિ, અયોધ્યાની અસલી લોકેશન્સ પર હશે 'રામ સેતુ'નું શૂટિંગ

અક્ષય કુમારને મળી અનુમતિ, અયોધ્યાની અસલી લોકેશન્સ પર હશે 'રામ સેતુ'નું શૂટિંગ
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ છે 'રામ સેતુ'

યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ને અક્ષય કુમાર (Akshay Kumar)નાં પ્રપોઝલ ઘણી ટીમ પસંદ આવી છે. અને શૂટિંગ માટે દરેક સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. હવે ખબર છે કે, અક્ષય કુમાર Ram Setu ફિલ્મની શૂટિંગ અયોઘ્યાની રિયલ લોકેશન્સ પર કરશે. યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ને અક્ષય કુમાર (Akshay Kumar)નું પ્રપોઝલ પસંદ આવ્યું હતું. અને તેણે શૂટિંગ માટે દરેક સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. હવે ખબર છે કે, અક્ષય કુમાર Ram Setu ફિલ્મની શૂટિંગ અયોધ્યાની રિયલ લોકેશન્સ પર કરશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અક્ષય કુમાર એક બાદ એક તેનાં અપકમિંગ પ્રોજેક્ટ્સની જાહેરાત કરીને ફેન્સની ઉત્સુકતા વધારી રહ્યો છે. ગત મહિને દીવાળીનાં સમયે અક્ષયે તેની અપકમિંગ ફિલ્મ 'રામ સેતુ'ની જાહેરાત કરી હતી. આ ફિલ્મનાં પોસ્ટરમાં અક્ષય કુમાર તદ્દન અલગ લૂકમાં નજર આવે છે. થોડા દિવસ પહેલાં અક્ષયે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ની મુલાકાત લીધી હતી આ સમયે તેણે આ ફિલ્મ અંગે વાત કરી હતી.

  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુંબઇમાં હતાં જ્યાં તેણે ઉત્તરપ્રદેશમાં ફિલ્મ સિટી (Film City) અંગે ઘણાં કલાકારો સાથે બેઠક કરી હતી. જોકે, અક્ષય કુમાર અને યોગીની બેઠક ફિલ્મ સિટી અંગે નહીં પણ 'રામ સેતુ' ફિલ્મ માટે થઇ હતી. અક્ષય પોતે યોગી સાથે મળવા માગતો હતો અને ફિલ્મની શૂટિંગ અયોધ્યામાં કરવાની તેને અનુમતિ પણ માંગી હતી.


  View this post on Instagram

  A post shared by Akshay Kumar (@akshaykumar)
  સૂત્રો મુજબ યોગી આદિત્યનાથનાં પ્રપોઝલને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમણે અક્ષયની શૂટિંગમાં હર સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. હવે ખબર છે કે, અક્ષય 'રામ સેતુ' ફિલ્મની શૂટિંગ 2021ની મધ્યથી શરૂ થશે
  View this post on Instagram


  A post shared by Akshay Kumar (@akshaykumar)


  આ પણ વાંચો- Breaking: નીતૂ કપૂર વરણ ધવન અને ડિરેક્ટર કોરોના પોઝિટિવ? અનિલ કપૂરની રિપોર્ટ અવી નેગેટિવ

  ફિલ્મનાં પોસ્ટરથી લાગે છે કે અક્ષય એક એવાં વ્યક્તિનું પાત્ર અદા કરશે જે રામ સેતુનું સત્ય જાણવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મનું ડિરેક્શન અભિષેક વર્મા કરી રહ્યો છે.

  અક્ષય કુમારની એક બાદ એક ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. 'બેલ બોટમ', 'પૃથ્વી રાજ', 'રક્ષાબંધન','સૂર્યવંશી' અને બચ્ચન પાંડે જે 2021માં ધૂમ મચાવશે.
  Published by:Margi Pandya
  First published:December 04, 2020, 17:31 pm

  ટૉપ ન્યૂઝ