Viral Video: અક્ષયે કરિનાનાં ચહેરા પર ફેંકી કોફી, બેબોએ ગુસ્સામાં કાઢી આંખો

News18 Gujarati
Updated: December 3, 2019, 11:36 AM IST
Viral Video: અક્ષયે કરિનાનાં ચહેરા પર ફેંકી કોફી, બેબોએ ગુસ્સામાં કાઢી આંખો
ગુડન્યૂઝનાં સેટ પર અક્ષય-કરિના

અક્ષય કુમાર (Akshay Kumar) અને કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની ગૂડન્યૂઝનો મેકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
મુંબઇ: અક્ષય કુમાર (Akshay Kumar) અને કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) ગૂડન્યૂઝ (Good News) ફિલ્મમાં સાથે નજર આવશે. આ ફિલ્મનો એક મેકિંગ વીડિયો ઘણો જવાયરલ થઇ રહ્યોછે. આ વીડિયોમાં અક્ષય કરિના સાથે એવી હરકત કરી નાંખી કે જેનાં પર કરિનાએ ગુસ્સામાં આંખો કાઢી. જોકે તેને અસલિયત ખબર પડી તો તે હસીં પડી.



 



View this post on Instagram




 

@akshaykumar prank Kareena I can’t i want to watch the film first day first show #goodnewwz


A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on






'ગુડ ન્યૂઝ'ની શૂટિંગનો એક મેકિંગ વીડિયો વાયરલ થયો છે. જેમાં અક્ષય અને કરિના એક સીનનાં શૂટિંગ માટે કૉફી ટેબલ પર બેઠેલા છે. અક્ષય ડિરેક્ટરને ઇશારો કરે છે કે એક વખત ફરી સીન કરીએ. કરિના તેનાંમાં જ ખોવાયેલી છે. ત્યારે અક્ષય તેનાં હાથમાં કૉફી મગ કરિનાનાં મો પર ઉછાળે છે. તેનાં પર કરિના ખૂબજ ભડકી જાય છે જોકે આ કપ ખાલી હોય છે. અક્ષય હસવાં લાગે છે અને આ જોઇને કરિના સમજી જાય છે અને તે પણ હસવા લાગે છે.



આપને જણાવી દઇએ કે, 'ગુડ ન્યૂઝ'માં કરિના કપૂર ખાન, અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ નજર આવે છે.આ ફિલ્મ IVF જેવાં ગંભીર વિષય પર બનાવવામાં આવી છે જોકે તે હળવી કોમેડી છે. ફિલ્મનો એક 'બિહાઇન્ડ ધ સિન' વીડિયો અક્ષય કુમારે શૅર કર્યો છે. 27 ડિસેમ્બરનાં રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.
First published: December 3, 2019
વધુ વાંચો
अगली ख़बर