VIDEO : અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'નું ટ્રેલર જોઇને રુવાટા ઉભા થઇ જશે!

News18 Gujarati
Updated: February 21, 2019, 12:07 PM IST
VIDEO : અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'નું ટ્રેલર જોઇને રુવાટા ઉભા થઇ જશે!
21 માર્ચ 2019નાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવશે તેવું ટ્રેલર પરથી લાગે છે

21 માર્ચ 2019નાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવશે તેવું ટ્રેલર પરથી લાગે છે

  • Share this:
મુંબઇ: બોલિવૂડનાં ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'નું ટ્રેલર ગુરવારે રિલીઝ થઇ ગયુ છે. હાલમાં જ ફિલ્મનાં પોસ્ટર અને ટીઝર રિલીઝ થયા હતાં. જે દર્શકોએ ખુબ પસંદ કર્યા હતાં. ત્યારથી જ ફિલ્મનાં ટ્રેલરને લઇને પણ દર્શકોમાં ખુબજ ઉત્સુકતા હતી.

ફિલ્મ 1897ની સારાગાઢીની લડાઇ પર આધારિત છે. જેમાં બ્રિટિશ ભારતીય સેનાનાં 21 લાખ સૈનિકો હતાં જેણે 10,000 અફઘાની આક્રમણકારીઓ સાથે લડાઇ કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઇશર સિંહનાં પાત્રમાં નજર આવે છે.



અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં પરિણિતી ચોપરા લિડ રોલમાં છે. આ ફિલ્મ બંને પતિ-પત્નીનાં પાત્રમાં નજર આવે છે. 21 માર્ચ 2019નાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવશે તેવું ટ્રેલર પરથી લાગે છે.

 
First published: February 21, 2019, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading